મહિન્દ્રાએ એડવાન્સ ફીચર્સ સાથે ZEO ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યું, જાણો શું છે કિંમત


મહિન્દ્રાએ એડવાન્સ ફીચર્સ સાથે ZEO ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ કર્યું, જાણો શું છે ખાસ મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડે તેનું નવું ઇલેક્ટ્રિક કોમર્શિયલ વ્હીકલ ZEO લોન્ચ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ZEO નો અર્થ “ઝીરો એમિશન ઓપ્શન” છે. Mahindra Launches Zeo Electric Vehicle

ZEO કિંમત  Mahindra Launches Zeo Electric Vehicle

Mahindra ZEO ગાડી ની વાત કરીએ તો પાંચ 32 ની સ્પીડ આપશે અને 60 કિલોમીટર પ્રતિ કલાક એવરેજ આપશે Mahindra ZEO સિગ્નલ સાહેબ કિલોમીટર એક વાર ચાર્જિંગ થયા પછી ચાલશે અને mahindra કંપનીનો દાવો છે કે ડીઝલની સરખામણીમાં 7 લાખ રૂપિયા અને સીએનજી ની સરખામણીમાં ચાર લાખ રૂપિયા ની બજેટ થઈ શકે છે તો આ ઈલેક્ટ્રીક ફોરવીલર ની શરૂઆત ની કિંમત સાડી સાત લાખ રૂપિયા છે જ્યારે ક્લબ મોડેલ ની કિંમત 7.99 લાખ રૂપિયા છે

ZEO બેટરી પાવર

ZEO પાસે IP67નું બેટરી છે. મહેન્દ્રાની આ નવી ગાડીમાં બે બેટરી આવે છે જેમાં એક 18 કિલો વોલ્ટની અને બીજી 21 કિલો વોલ્ટની બેટરી આપવામાં આવે છે આ બેટરી ચાલુ કરવા માટે લિપિફાઈડ સિસ્ટમ આવે છે જેનાથી 307 વોલ્ટ થી 355 વોલ્ટ જનરેટ કરે છે ઇલેક્ટ્રિક મોટર 30 કિલો વોટ પાવર અને ૧૧૪ ન્યૂટન મીટર જનરેટ કરે છે આ બેટરીને ચાર્જ કરતા વધારે સમય લાગતો નથી અને સો ટકા બેટરી ચાર્જ થયા પછી તમને 17 કલાક સુધી યુઝ કરી શકો છો આ ચાર્જ ફક્ત ત્રણ કલાક લાગે છે કરવા માટે

ZEO સુવિધાઓ

આ વાહનના એડવાન્સ ફીચર્સની વાત કરીએ તો તેમાં બે ડ્રાઇવિંગ મોડ્સ જેવા કે ઇકો અને પાવર આપવામાં આવ્યા છે. વધુમાં, તેમાં હોલ્ડ આસિસ્ટ ફીચર પણ છે, જે ડ્રાઇવિંગને વધુ સરળ બનાવે છે. આ સાથે ZEO માં નેમો ટેલીમેટિક્સ સિસ્ટમ આપવામાં આવી છે, જે રિયલ ટાઈમ ડેટા અને ફ્લીટ મેનેજમેન્ટ પ્રદાન કરે છે. ZEO ને ડ્રાઇવર મોનિટરિંગ સિસ્ટમ, AI સપોર્ટેડ કેમેરા જેવી ADAS સુવિધાઓ પણ મળે છે. તેમાં હેડવે મોનિટરિંગ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને ડ્રાઈવર બિહેવિયર એનાલિસિસ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

Categories ઓટો સમાચાર

Leave a Comment