Extension of Self-Assessment Timeline for SQAAF Assessment 2026

SQAAF ગુણાંકન 2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનનો સમયગાળો લંબાવવા બાબત

ઉપરોક્ત વિષય અન્વયે જણાવાનું કે સંદર્ભ દર્શિત ઠરાવથી શૈક્ષણિક વર્ષ 2026 – 27 થી રાજ્યની તમામ પ્રકાર (સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર) અને તમામ કક્ષા (Foundational, Preparatory, Middle અને Secondary)ની શાળાઓનું GCERT द्वारा तैयार करवामां आवेस School Quality Assessment and Assurance Framework (SQAAF) ना आधार શાળાઓનું ગુણાંકન 2026 (એક્રેડિટેશન) કરવાનું થાય છે.

જે અન્વયે રાજ્યની શાળાઓ માટે SQAAF ગુણાંકન 2026ના સ્વ-મૂલ્યાંકન માટેના તબક્કાનો સમયગાળો તા. 17/08/2026થી તા. 31/08/2026નો સમયગાળો જાહેર કરવામાં આવેલ, વિવિધ શિક્ષક સંઘ અને શાળા સંચાલકમંડળ સંઘ તરફથી મળેલ રજૂઆત અને તહેવારોની રજાઓને ધ્યાને લેતાં SQAAF ગુણાંકન 2026 અંતર્ગત સ્વ-મૂલ્યાંકનના તબક્કાનો સમયગાળો

વધારીને તા. 08/09/2026 સુધીનો કરવામાં આવે છે. આ અંગેની જાણ આપના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ તમામ સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ અને સ્વ-નિર્ભર શાળાઓને જાણ કરવા વિનંતી છે.

નોંધ: સ્વ-મૂલ્યાંકનમાં બાકી રહેલ તમામ શાળાઓએ ઉક્ત સમયગાળામાં સ્વ-મૂલ્યાંકનની કામગીરે પૂર્ણ કરવાની રહેશે. ઉક્ત સમયગાળામાં કામગીરી પૂર્ણ ન કરનાર શાળાઓમાં સીધું બાહ્ય-મૂલ્યાંકન કરવામાં આવશે.

Extension of Self-Assessment Timeline for SQAAF Assessment 2026

This is to inform that, starting from the 2026-27 academic year, all government schools—across all categories (government, grant-in-aid, and self-reliant) and levels (foundational, preparatory, middle, and secondary)—will come under the School Quality Assessment and Assurance Framework (SQAAF). This framework has been developed by GCERT for the purpose of school assessment (accreditation) in 2026.

Accordingly, the timeline for the self-assessment phase of the SQAAF Assessment 2026 has been extended. Taking into account submissions received from various teacher unions and school management associations, as well as the upcoming festival holidays, the self-evaluation phase under SQAAF 2026 has been extended until 08/09/2026. You are requested to inform all government, grant-in-aid, and self-reliant schools within your jurisdiction about this. Note: All schools that have yet to complete their self-evaluation must do so within the extended timeframe. Schools failing to complete the process within the stipulated time will undergo direct external evaluation.

SQAAF असेसमेंट 2026 के तहत सेल्फ-असेसमेंट का समय बढ़ाना

इसके द्वारा यह सूचित किया जाता है कि एकेडमिक साल 2026-27 से, सभी तरह के (सरकारी, सहायता प्राप्त और आत्मनिर्भर) और सभी लेवल (फाउंडेशनल, प्रिपरेटरी, मिडिल और सेकेंडरी) के सरकारी स्कूल, GCERT द्वारा स्कूलों के असेसमेंट (एक्रेडिटेशन) 2026 के मकसद से तैयार किए गए स्कूल क्वालिटी असेसमेंट एंड एश्योरेंस फ्रेमवर्क (SQAAF) के तहत आएंगे।

इसके अनुसार, सरकारी स्कूलों के लिए SQAAF असेसमेंट 2026 के सेल्फ-असेसमेंट के फेज़ का समय 17/08/2026 से बढ़ाकर 17/08/2026 कर दिया जाएगा। अलग-अलग टीचर यूनियन और स्कूल मैनेजमेंट एसोसिएशन से मिले सबमिशन और त्योहारों की छुट्टियों को ध्यान में रखते हुए, SQAAF कंप्यूटेशन 2026 के तहत सेल्फ-इवैल्यूएशन फेज़ का समय 08/09/2026 तक बढ़ा दिया गया है। आपसे रिक्वेस्ट है कि आप अपने अधिकार क्षेत्र में आने वाले सभी सरकारी, ग्रांट-इन-एड और सेल्फ-रिलायंट स्कूलों को इसकी जानकारी दें। नोट: सेल्फ-इवैल्यूएशन में बचे सभी स्कूलों को बताए गए समय के अंदर सेल्फ-इवैल्यूएशन का काम पूरा करना होगा। जो स्कूल बताए गए समय के अंदर काम पूरा नहीं करेंगे, उनका डायरेक्ट एक्सटर्नल इवैल्यूएशन किया जाएगा।

Leave a Comment