રેલ ઈન્ડિયામાં સિવિલ એન્જિનિયરની 60 જગ્યા, 6 ડિસેમ્બર અંતિમ તારીખ ઇન્ડિયામાં ટેકનિકલ અને ઇકોનોમિક સર્વિસ લિમિટેડ માટે સિવિલ એન્જિનિયર માટે સાઈડ જગ્યા ઉપરથી જાહેર કરવામાં આવેલી છે તો તમે પણ નોકરી કરવા માગતા હો તો આ ભરતી માટે અરજી કરી શકો છો તે માટે સંપૂર્ણ માહિતી કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ કયા જોઈએ છેલ્લી તારીખ કઈ હશે તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે RITES Recruitment 2024
રેલવે ઇન્ડિયા એન્જિનિયર ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજી ફી લેવામાં આવશે નહીં તો ઉમેદવાર 2 થી 6 ડિસેમ્બર સુધી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે જે ઓનલાઇન અરજી કરી શકે છે
સિવિલ એન્જિનિયર પદોની માહિતી:
- અસિસ્ટન્ટ હાઈવે એન્જિનિયર: 34 જગ્યા
- અસિસ્ટન્ટ બ્રિજ એન્જિનિયર: 6 જગ્યા
- ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર: 20 જગ્યા
RITES નોકરીઓ 2024: ભરતી કેટલા સમય માટે થશે?
ઉમેદવારોની આ જગ્યાઓ પર એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરવામાં આવશે અને જો તેમનું કામ સંતોષકારક હશે તો કોન્ટ્રાક્ટની મુદત વધુ લંબાવી શકાય છે. ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે કંપનીની જરૂરિયાતોને આધારે પસંદ કરેલા ઉમેદવારોની ભારતમાં ગમે ત્યાં નિમણૂક કરી શકાય છે.
RITES Recruitment 2024 For Civil Engineers Official Notification