Ahmedabad News : અમદાવાદમાં થોડા દિવસો પહેલા જ એક નબી રહે નશાની હાલતમાં પાંચથી છ વાહનોને ઠોકર મારી હતી આપ સૌ જાણતા જશો કે અમદાવાદના બોપલ આંબલી રોડ પર બેફામ રીતે કાર ચલાવીને રિપલ પંચાલ નામનો વ્યક્તિએ નશાની હાલતમાં પાંચથી છ વાહનોને ઠોકર મારી હતી. ત્યારબાદ તેમને આસપાસના લોકોએ કારમાંથી બહાર કાઢીને પિટાઈ કરી હતી પરંતુ હાલમાં જ રિપલ પંચાલ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેથી રિપોર્ટ પર ચલાવે જીવનમાં ક્યારેય વાહન ચલાવી શકશે નહીં મળતી માહિતી અનુસાર અને ખાસ કરીને સૂત્રો દ્વારા જણાવવાનું સર આરોપી વાહન ચલાવતા પકડાશે તો તેનું વાહન ડીટેઇન કરવામાં આવશે ફોજદારી કાર્યવાહી સહિતની ઘણી બધી કાર્ય હોય તેમના વિરોધ કરવામાં આવી છે આ સાથે જ તેમનું લાઇસન્સ રદ કરી દેવાનું નિર્ણય લેવામાં આવ્યો છે
રીપલ પંચાલે પાંચથી છ વાહનોને મારી હતી ઠોકર
ગુજરાતમાં અવારનવાર નબીરાઓ દ્વારા બેફામ પૂર ઝડપે વાહનો ચલાવીને નિર્દોષ લોકોને ઠોકર મારતા હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં નબીરાઓનો આંતક વધી રહ્યો છે આંબલી બોપલ રોડ પર નબીરાઈ થોડા દિવસો પહેલા જ અકસ્માત સર્જ્યો હતો. ઓડી કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા હતા તે દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી નશામાં ધોધ અને સિગરેટ પીને ચલાવી રહેલ રીપલને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા હવે તેમના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે
મોટી કાર્યોવાહીમાં હવે રીપલ પંચાલનું લાઇસન્સ રદ કરી દેવામાં આવ્યું છે આ સાથે જ આપ સૌને જણાવી દઈએ સોમવારે આમલી રોડ પર રિપલ પંચાલે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હતો પરંતુ આકસ્માત સર્જના 24 કલાકમાં જ તેમને જામીન મળી ગયા હતા પરંતુ હવે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ તેમનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે