Jantri Rates Gujarat : જંત્રી અંગે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, જાણો ક્યારથી લાગુ થશે નવી જંત્રીના ભાવ


Jantri Rates Gujarat : જંત્રીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આપ સૌ જાણતા જ હશો કે મીડિયા અહેવાલોમાં સામે આવ્યું છે કે એક એપ્રિલ 2024 થી નવી જંત્રીના ભાવ અમલમાં આવશે જેના કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ પણ વધી શકે છે મકાન બનાવવા કે જમીન ખરીદવી હવે મોંઘી બનશે નવી જંત્રી અમલમાં આવતા જ ચૂકવવાના થતા નાણામાં 100 થી 200 ટકાનું વધારો થઈ શકે છે નવી જંત્રી મુજબ બમણા કે ત્રણ ગણા ભાવ વધારો થાય તેવી શક્યતાઓ છે 

સરકારનો મહત્વનો નિર્ણય હાલમાં જ લેવામાં આવ્યો હતો આપ સૌ જાણો છો કે એક એપ્રિલ 2025 થી નવી જંત્રીના ભાવ અમલમાં કરવાથી બિલ્ડરો અને ડેવલોપર પણ મુંજાણા છે આ મામલે રાજ્યમાં બિલ્ડરોમાં પણ વિરોધનો સુર ઉઠી રહ્યો છે અને વિરોધ જોવા મળી રહ્યો છે સાથે જ હાલમાં જે મહત્વના અપડેટ સામે આવ્યા છે તે અંગે અમે તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છે 

ગુજરાત સરકાર દ્વારા બિલ્ડર અને ડેવલોપર ઇન્ડસ્ટ્રીને વધારે આગળ વધારવા માટે અને વિકાસશીલ ગુજરાત બનાવવા માટે ઘણા બધા મહત્વના નિર્ણયો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યા છે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે જંત્રીમાં વાંધો સૂચન લેવામાં એક મહિના લંબાવવામાં આવ્યો છે જેને હવે ડિસેમ્બર મહિનામાં એટલે કે 20 ડિસેમ્બરના રોજ મુદત પૂરી થતી હતી તેની સામે નવી જંત્રી લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે જંત્રી બાબતે મુખ્યમંત્રી વાંધાઓ લેવાનો એક મહિનો વધારવા કરવામાં આવ્યો છે હવે ઓનલાઈન સાથે ઓફલાઈન વાંધો લેવામાં પણ આવશે

Leave a Comment