SBI Clerk Recruitment 2024:SBI ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ , અહીંથી લાયકાત અને અન્ય વિગતો જાણો


SBI Clerk Recruitment 2024:SBI ક્લાર્કની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ , અહીંથી લાયકાત અને અન્ય વિગતો જાણો મિત્ર તમે પણ સરકારી ભરતી રાહ જોઈને બેઠા હશો તો બેંકમાં આવી ગઈ છે ભરતી તો sbi ક્લાર્ક ભરતી માટે તમે અરજી કરી શકો છો એ પણ તો જલ્દીથી જાણો કે આ ફરતી માં કોણ અરજી કરી શકે અરજીવી કેટલી હશે અને લાસ્ટ તારીખ કઈ છે જેની માહિતી નીચે આપેલ છે

SBI ક્લાર્ક ભરતી 2024 અરજી ફી:

વાત કરવી ક્લાર્ક ભરતીનો તો જનરલ/ઓબીસી/EWS: ₹750 અરજી રાખવામાં આવેલી છે અને SC/ST/PWD/ESM/DESM મફત છે

SBI ક્લાર્ક ભરતી 2024 કોણ અરજી કરી શકે છે?

SBI ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ સ્ટ્રીમમાંથી સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ. આ સાથે ઉમેદવારની લઘુત્તમ વય 20 વર્ષથી વધુ અને મહત્તમ વય 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ ઉપરની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. ધ્યાનમાં રાખો કે ઉંમરની ગણતરી 1 એપ્રિલ, 2024ની તારીખને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.

તમારા બાળકનું આધારકાર્ડ ઘરે બેઠા કઢાવો અને જાણો આ સંપૂર્ણ પ્રક્રિયા

SBI ક્લાર્ક ભરતી 2024 પોસ્ટ SBI Clerk Recruitment 2024

  1. જુનિયર એસોસિયેટ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ)
  2. કુલ જગ્યાઓ: 50

SBI ક્લાર્ક ભરતી 2024 તારીખ:

  • અરજી શરૂ થઈ: 7 ડિસેમ્બર, 2024
  • અરજીની છેલ્લી તારીખ: 27 ડિસેમ્બર, 2024
  • પ્રિલિમ પરીક્ષા: જાન્યુઆરી, 2025
  • મુખ્ય પરીક્ષા: ફેબ્રુઆરી, 2025

SBI Clerk Recruitment 2024 Application Form link

Click here to download the notification.

Leave a Comment