Ambalal Patel Agahi: અંબાલાલ પટેલની હવામાન અંગે નવી આગાહી કહ્યું;-72 કલાકમાં આ શહેરોમાં ભુકા બોલાવશે ઠંડી!


Ambalal Patel Agahi: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી   ઠંડીનો પારો વધુ ઉપર જઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જ લેટેસ્ટ આગાહી સામે આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ લઘુત્તમ પારો 2.4 ડિગ્રી વધવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 72 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી હતી. ચાલો તમને અંબાલાલ પટેલ ની લેટેસ્ટ આગાહી વિશે વિગતવાર માહિતી આપીએ 

ઠંડીને લઈને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાત પટેલે હાલમાં જ નવી આગાહી કરી છે નવી આગાહી મુજબ તેમણે જણાવ્યું હતું કે વેસ્ટન ડીસ્ટર્બ્સ ના કારણે આગામી બોવ ત્રણ કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં  ઠંડો પવન ફૂંકાઈ શકે છે સાથે જ ઠંડીમાં પણ વધારો થઈ શકે છે અમુક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી વધુ પડવાની શક્યતાઓ છે સાથે જ લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી સામાન્યથી વધારે રહી શકે છે આગામી 22 થી 24 દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતાઓ છે જેના કારણે કાતિલ ઠંડી પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે સાથે જ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગાત્રોથી જ સૌથી ઠંડી આગામી દિવસોમાં પડશે

Leave a Comment