Moto G35 5G: નવો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો આજે અમે તમને મોટોરોલાનો નવો Moto G35 5G લોન્ચ થયેલ ફોન વિશે જણાવીશું આ ફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે આપ સૌને ટૂંકમાં જણાવી દઈએ તો Unisoc T760 ચિપસેટ, 4GB RAM, IP52 રેટિંગ જેવા ફીચર્સ ફીચર્સ જોવા મળશે સાથે જ પછી કિંમતમાં તમે આ ફોનને ખરીદી શકો છો આ ફોન યુરોપિયન બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો છે ભારતીય બજારમાં પણ આગામી દિવસોમાં લોન્ચ થાય તેવી શક્યતાઓ છે પરંતુ આજે મેં તમને આ ફોનના અગત્યના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે વિગતવાર જણાવીશું
Moto G35 5G ની ભારતમાં શું છે? કિંમત જાણો
હવે તમને આ ફોનની ભારતમાં શું હશે કિંમત એ અંગે વિગતવાર માહિતી આપીએ તો આ ફોનના વેરીએન્ટ પ્રમાણે કિંમત નક્કી કરવામાં આવતી હોય છે ત્યારે 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 9,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતાઓ છે સાથે જ તમે ઓનલાઈન flipkart ના માધ્યમથી પણ ખરીદી શકો છો જેમાં તમને ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે આ ફોનને ખરીદતા પહેલા આ ફોનના ફીચર્સ વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે નીચે ફીચર્સની વિગતો પણ આપી છે
Moto G35 5G ફીચર્સ અને સ્પેસિફિકેશન
હવે તમને આ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે મહત્વપૂર્ણ માહિતી શેર કરીએ તો આ ફોન દેખાવમાં ખૂબ જ શાનદાર છે અને સ્ક્રીન પણ ખૂબ જ અદભુત છે આ સ્માર્ટ ફોનમાં 6.72 ઇંચની FullHD+ સ્ક્રીન આપવામાં આવી છે સાથે જ ડિસ્પ્લેમાં 240Hz નો ટચ સેમ્પલિંગ રેટ અને 1000 nitsનું પીક બ્રાઈટનેસ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે
Moto G35 સ્માર્ટફોનમાં અદભુત સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે જેમ કે ડિવાઇસમાં 4GB રેમ અને 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સાથે તમે સ્ટોરેજ વધારી પણ શકો છો બેટરી બેકઅપ પણ ખૂબ જ શાનદાર આપવામાં આવ્યું છે બેટરી લાંબો સમય સુધી ચાલે તેવી ટકાવ બેટરી આપવામાં આવી છે આ ફોન જેટલો દેખાવમાં શાંતા છે તેના કરતાં પણ અદભુત આ ફોનમાં સ્પેસિફિકેશન અને ફીચર્સ આપવામાં આવ્યા છે