GNFC માં જનરલ મેનેજરની જગ્યા માટે ભરતી, જાહેરનામું બહાર પડ્યું, આ રીતે અરજી કરો


GNFC ભરતી 2024: GNFC માં જનરલ મેનેજરની જગ્યા માટે ભરતી, જાહેરનામું બહાર પડ્યું, આ રીતે અરજી કરો  ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિથ જનરલ મેનેજમેન્ટ ની પોસ્ટ માટે ભરતી ની નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે

ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારની કંપનીમાં નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જનરલ મેનેજમેન્ટની પોસ્ટ માટે ભરતી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જીએનએફસી દ્વારા આ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે

GNFC ભરતી 2024 માટે પોસ્ટની વિગતો શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અડધી ફી અરજી પ્રક્રિયા અરજી કેવી રીતે મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારે આ આર્ટીકલ વાંચો

GNFC ભરતી 2024  GNFC Recruitment 2024

ઓર્ગેનાઇઝેશન કા નામ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ
લેખનું નામ GNFC ભરતી 2024
પદ સંખ્યા નોટિફિકેશન વાંચો
પદ નામ જનરલ મેર
અરજી મોડ ઓનલાઇન
આવડેન તારીખ લાસ્ટ ડેટ 20 ઓક્ટોબર

GNFC ભરતી માટે પોસ્ટની વિગતો

  • ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વિવિધ જનરલ મેનેજરની પોસ્ટ માટેની ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે
  • જનરલ મેનેજર ફાઇનાન્સ
  • જનરલ મેનેજર માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ કેમિકલ

Royal Enfield Meteor 350 આગળ KTM તો કંઈ પણ નથી, દેખાવમાં એક નંબર લાગશે

GNFC ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા જનરલ મેનેજરની પોસ્ટ માટે ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે

  • જનરલ મેનેજર
  • શૈક્ષણિક લાયકાત ca/ CMA
  • એકાઉન્ટ અને ફાઇનલ ક્ષેત્રમાં આશરે 25 વર્ષનો અનુભવ જરૂરી છે
  • વય મર્યાદા 54 વર્ષ છે

જનરલ મેનેજર એડિશનલ જનરલ મેનેજર માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ કેમિકલ

શૈક્ષણિક લાયકાત

  • પ્રતિષ્ઠિત સંસ્થા યુનિવર્સિટીમાંથી ફુલ ટાઈમ કેમિકલ બીટેક એમબીએ કરેલ હોવું જોઈએ
  • સમાન ક્ષેત્રમાં 20 થી 25 વર્ષનો અનુભવ હોવું જોઈએ
  • 50 થી 54 વર્ષની વય મર્યાદા જરૂરી છે

પગાર ધોરણ

પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ પ્રમાણે પગાર મળશે સંસાધન દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાતમાં ચોક્કસ રકમનો ઉલ્લેખ કર્યો નથી

અરજી કેવી રીતે કરવી?

  • ઉમેદવારે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ વેબસાઈટ પર મુલાકાત લેવાની રહેશે
  • સત્તાવાર વેબસાઈટ પર એપ્લાઈ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • હોમ સબમીટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવવાની રહેશે
  • એપ્લિકેશન ફી ની પ્રિન્ટ આઉટ લો
Categories એજ્યુકેશન

Leave a Comment