Stock Market Holidays : ઉતરાયણના દિવસે શેર બજાર બંધ રહેશે? જાણો સ્ટોક માર્કેટ હોલીડે ડે કેલેન્ડર વિશે
Stock Market Holidays : મકરસંક્રાંતિ અને લોહડીનો પર્વ ખૂબ જ નજીક આવી ગયો છે આગામી 13 અને 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ અને લોહળીનો પર્વ ઉજવવામાં આવશે આ દરમિયાન અગ્રણી બેંકો પણ બંધ રહેશે ત્યારે શેરબજાર ખુલુ રહેશે કે બંધ રહેશે તે અંગે ઘણા બધા રોકાણકરોમાં મૂંઝવણ છે તો ચાલો જાણીએ તહેવારના દિવસે શેર માર્કેટ ચાલુ રહેશે … Read more