Aadhaar Card Updates Online: જે લોકો હજુ સુધી આધાર કાર્ડ અપડેટ નથી કર્યો તેમના માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે આપ સૌને જણાવી દઈએ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા હાલમાં જ નવી તારીખ ની જાહેરાત કરવામાં આવી છે છેલ્લી તારીખ હવે 14 ડિસેમ્બર 2024 સુધી વધારીને હવે 14 જૂન 2025 કરવામાં આવી છે આ તારીખ પહેલા તમે મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો સાથે જ મહત્વની વિગતો પણ સામે આવી છે જેના વિશે તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી જાણી શકશો
14 જુન બાદ ઓફલાઈન મફત કરાવી શકાશે આધાર કાર્ડ અપડેટ
હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ 14 જૂન 2025 બાદ આધાર કેન્દ્ર પર ઓફલાઈન અપડેટ માટે ફી લેવામાં આવશે પરંતુ આપ સૌ મફતમાં 14 જૂન પહેલા તમે આધારકાર્ડને અપડેટ કરાવી શકો છો ઓફિશિયલ પોર્ટલના માધ્યમથી તમે સરળતાથી આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો આ ફાયદો પહોંચાડવા માટે 14 જૂન 2025 સુધી ફ્રી ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે આધાર કાર્ડ માં મહત્વના ફેરફાર કરી શકો છો
Aadhaar Card Updates Online
ઓનલાઇન આધાર કાર્ડ અપડેટ કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટના જેમથી તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો આ સિવાય તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જોઈને પણ તમે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો આધાર કાર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે તમે નજીકના આધાર કાર્ડ કેન્દ્ર પર જઈને આધાર કાર્ડ અપડેટ કરી શકો છો સાથે જ જન સેવા કેન્દ્ર પર જઈને પણ કરી શકો છો આ સિવાય તમે ઓફિસિયલ પોર્ટલ પર જઈને ઘરે બેઠા પણ આધાર કાર્ડ અપડેટ કરી શકો છો