Admission Committee for Professional Undergraduate Medical Education Courses
(ACPUGMEC)
Government of Gujarat
Office: GMERS Medical College, Gandhinagar
ADVERTISEMENT FOR 1st ROUND OF ONLINE CHOICE FILLING [FOR MBBS & BDS COURSES]
Schedule of 1st round online choice filling for all the eligible candidates who are included in the Merit List of ACPUGMEC, for admission of Government Seats, Management Seats and NRI Seats of Medical and Dental Under-Graduate courses in Government, Grant in Aid and Self-Financed Colleges for the academic year 2026-27, is as follows:
Date and time
From
Το
1st Round Choice Filling
24/08/2026
27/08/2026 01:00 PM
1st Round
Display of Choices filled by candidates
27/08/2026 up to 04:00 pm
Detail information about admission process is available on website www.medadmgujarat.org. Please visit this website frequently for updated information by the admission committee.
MEMBER
એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ
એજ્યુકેશનલ કોર્સીસ
ગુજરાત સરકાર
ઓફિસ: જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ, ગાંધીનગર
પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ માટેની જાહેરાત
(MBBS અને BDS કોર્સીસ માટે)
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે મેડિકલ અને ડેન્ટલ કોર્સીસની સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ તથા સ્વનિર્ભર સંસ્થાઓની સરકારી, મેનેજમેન્ટ અને એન.આર.આઇ. બેઠકો પર એડમિશન માટે લાયકાત ધરાવતા ACPUGMECની મેરિટ-લિસ્ટમાં સામેલ હોય એવા તમામ ઉમેદવારો માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઈસ ફીલિંગ માટેનો કાર્યક્રમ નીચે મુજબ છે:
ક્રમ
વિગત
તારીખ અને સમય
થી
સુધી
પ્રથમ રાઉન્ડ ચોઈસ ફીલિંગ
२४/०८/२०२७
२७/०८/२०२७બપોરે ૦૧.૦૦ કલાક સુધી
પ્રથમ રાઉન્ડ
ઉમેદવાર દ્વારા ભરેલ ચોઈસ જોઈ શકાશે
२७/०८/२०२७સાંજે ૦૪.૦૦ કલાક સુધી
પ્રવેશ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી વેબસાઇટ www.medadmgujarat.org. પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિતિ દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર આ વેબસાઇટની મુલાકાત લો.

