Apple iPhone SE 4: Apple નો નવો ફોન ખૂબ જ ચર્ચામાં છે હાલમાં જ એપલ પોતાનું નવું iPad લોન્ચ કરવા જઈ રહી છે, જો તમે પણ નવું આઇપેટ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છું તો નવા વર્ષમાં એપલનો નવો આઇપેડ ખૂબ જલદી માર્કેટમાં આવી શકે છે મળતી વિગતો અનુસાર ડિસ્પ્લે, ફેસ આઈડી અને યુએસબી-સી પોર્ટ વગેરે હોઈ શકે છે. નવા iPhone SE નું નામ બદલીને iPhone 16E પણ રાખી શકાય છે ચલો તમને આ ફોન વિશે વિગતવાર જણાવી અને ક્યારે લોન્ચ થશે અને શું ફેસિફિકેશન અને ખાસિયત છે? તેના અંગે પણ માહિતી આપીશું
વધુમાં જણાવી દઈએ તો આ ફોન ખૂબ જ આકર્ષક છે દેખોમાં પણ ખૂબ જ શાનદાર છે આપ સૌને જણાવી દે તો મોબાઈલની સાથોસાથ હવે તે આઇપેડ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે એપ્રિલ 2025 સુધીમાં નવા iPhone SE અને iPad 11 લોન્ચ કરી શકે છે. આ સિવાય વધુમાં જણાવી દઈએ તો iOS 18.3 અને iPadOS 18.3 સાથે લોન્ચ થશે, આ ફોનમાં વધુ અપડેટ કરવામાં આવ્યો છે અને ખૂબ જ અલગ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે પહેલા કરતા આ ફોનમાં ખૂબ જ દમદાર ખાસિયત પણ જોવા મળશે તેવી શક્યતાઓ છે કિંમત અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી
iPhone SE 4 ફોનની કિંમતમાં થઈ શકે છે મોટા ફેરફાર
સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર iPhone SE 4 નું નામ બદલીને iPhone 16E કરી શકાય છે કિંમત હજુ સુધી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં નથી આવી પરંતુ સોશિયલ મીડિયા પર આપવોના જે તસવીરો અને ફોટોઝ વાયરલ થઇ રહ્યા છે તેમાં અદભુત આકર્ષક રૂપમાં ફોન અને આઇપેડ નજરે ચડે છે iPhone SE 4 ને બદલે iPhone ને રિબ્રાન્ડ કરીને iPhone 16e નામ આપવામાં આવી શકે છે એપલના બજેટ આઇફોન લાઇનઅપમાં એક મહત્વપૂર્ણ ફેરફાર હશે. આ ફોનની કિંમત તો ખૂબ જ વધારે હોય છે પરંતુ જૂના જે મોડલો છે તેના કરતાં ઓછી કિંમતમાં મળી શકે છે પરંતુ દર વખતે જે નવા મોડલ લોન્ચ કરવામાં આવે છે નવી સિરીઝ લોન્ચ કરવામાં આવે છે તેમાં છેલ્લા મોડેલ કરતા વધારે ભાવ હોય છે ત્યારે ડિસ્કાઉન્ટ સાથે પણ ખરીદવાનો અવસર મળી શકે છે