સરકારી કર્મચારીઓ માટે ખુશખબર:દિવાળી પર મળશે કર્મચારીઓને 4 રજા 1 નવેમ્બર રજા જાહેર
Diwali Holiday For Gujarat Govt Employees સરકારી કર્મચારીઓ માટે ખુશખબર:દિવાળી પર મળશે કર્મચારીઓને 4 રજા 1 નવેમ્બર રજા જાહેર ગુજરાત સરકાર દ્વારા 2024ની દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ માટે વિશેષ રજા જાહેર કરવામાં આવી છે. 31 ઓક્ટોબર 2024, ગુરૂવારના દિવસે દિવાળીની રજા, 2 નવેમ્બર 2024, શનિવારના રોજ નૂતન વર્ષ અને 3 નવેમ્બર 2024, રવિવારે … Read more