ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજના બહાર પાડવામાં આવે છે એમની અંદર એક બીજી યોજના વિશે આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે બોરવેલ સબસીડી યોજના કે જે યોજના સરકાર દ્વારા બોરવેલ બનાવવા માટે સહાય આપવામાં આવે છે અને સહાયની રકમ રૂપિયા 50,000 જેટલી છે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજના બહુ જ સરસ છે જેની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે આજના આ આર્ટીકલ દ્વારા અમે તમને બોરવેલ સહાય યોજના વિશેની વાત કરીશું આ યોજના અંતર્ગત કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપશો જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો Borewell Subsidy Yojana 2025
બોરવેલ સબસીડી સહાય યોજના ના નામ પરથી આપણે જાણી શકીએ કે બોરવેલ બનાવવા માટે આ યોજનાની અંદર સહાય આપવામાં આવે છે તો આ સહાય એ ગુજરાત સરકારના બાગાયત વિભાગની એક પ્રકારની યોજના છે આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે કેટલીક પાત્રતા અને શ્રદ્ધો મુજબ અરજી કરવાની રહેશે જે અમે તમને જણાવેલ છે બોરવેલ સહાય યોજના 2025
બોરવેલ સબસીડી યોજના કોને કોને લાભ મળશે?
- આ યોજનાની અંદર લાભ ફક્ત ઓઇલ ફાર્મ નું વાવેતર કરતા ખેડૂત મિત્રોને જ લાભ મળશે
- જે ખેડૂત મિત્રો ઓઇલ ફાર્મ નું વાવેતર કરતા હોય તે ખેડૂત મિત્રોને 50% ની મર્યાદામાં આ યોજનાનો લાભ મળશે
- નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ કંપની ખેતી કરતા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
- NEMO OP ની ગાઈડલાઈન મુજબ અમલ કરવાનું રહેશે જેની અંદરના ખેડૂતોને ખાતર એક જો વખત અરજી કરવાની રહેશે
બોરવેલ સબસીડી માં મળવા પાત્ર લાભ
બોરવેલ પંપ સેટ યોજનાની અંદર ખેડૂતોને જે ઓઇલ કંપની ખેતી કરે છે તેમને બોરવેલ માટેના કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ રૂપિયા 50 હજારની મર્યાદામાં આ યોજના નો લાભ મળવાપાત્ર રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અરજી કરો – પાત્રતા , દસ્તાવેજો, કેવી રીતે અરજી કરવી અને અરજીની સ્થિતિ?
Borewell Subsidy Yojana 2025 જરૂરી દસ્તાવેજો
- જાતિનો દાખલો
- જો ખેડૂત દિવ્યા હોય તો દિવ્યાંગતા નું પ્રમાણપત્ર
- જમીનની વિગતવાર સાતબાર અને આઠ અ નો ઉતારો
- આધારકાર્ડ ની નકલ
- બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ
- સમંતિ પત્રક
Borewell Subsidy Yojana 2025 અરજી કેવી રીતે કરવી?
બોરવેલ સબસીડી યોજનાની અંદર અરજી તમારે ઓનલાઇન કરવાની રહેશે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અમે સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે જેને અનુસરીને તમે સચોટ રીતે અરજી કરી શકો છો બોરવેલ સહાય યોજના 2025
- યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ખેડૂત પોર્ટલ ના હોમ પેજ જવાનું રહેશે ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો
તેમાં બાગાયતી યોજના માં અરજી કરવાના વિકલ્પ પર ક્લિક કરીને તમારે બોરવેલ પંપ સેટની યોજના પર ક્લિક કરવાનું રહેશે અને એની અંદર અરજી કરવા પર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે - ત્યારબાદ જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય આઇ ખેડૂત પોર્ટલની અંદર તો હા અથવા તો ના બટન પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે અને નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારબાદ તમારી સામે એક ફોર્મ ખુલશે છે જેની અંદર સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને અરજી સેવ કરીને કન્ફર્મ કરવાની રહેશે
અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે
ખેડૂત મિત્રો આ યોજના કે જેની અંદર બોરવેલ કરવા માટે 50000 રૂપિયા સુધીની સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તો આ યોજનાની અંદર હાલમાં અરજી ચાલુ નથી પણ યોજના ની અંદર આઇ ખેડુત પોર્ટલ પર અરજી ચાલુ થાય ત્યારે તમે યોજનાની અંદર અરજી કરીને લાભ મેળવી શકો છો
સારાંશ
આ લેખ દ્વારા અમે તમને બોરવેલ સહાય યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે જો તમને હજુ પણ કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને સંપર્ક કરો અને તમારી સમસ્યાને ઉકેલી શકો છો
આવી બીજી બધી યોજનાઓ શૈક્ષણિક અપડેટ સાથે અમારા સાથે જોડાયેલ રહો અને અમારા whatsapp ગ્રુપમાં જોડાવો