BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ ભરતી 2023, વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર, પગારધોરણ 25000 થી શરુ

5/5 - (4 votes)

BPCL Bharti 2023 : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં વિવિધ પદો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 11 જુલાઇના રોજ બહાર પાડવામાં આવી અને અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતીને લગતી તમામ અપડેટ્સ તમને https://www.bharatpetroleum.in/ વેબસાઇટ્સ પરથી મળી રહેશે.

આર્ટીકલ માં મિત્રો આપણે ભારત પેટ્રોલિયમ ભરતી 2023  વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

BPCL Bharti 2023, ભારત પેટ્રોલિયમ ભરતી 2023

BPCL Bharti 2023 (ભારત પેટ્રોલિયમ ભરતી 2023)

સંસ્થાનું નામભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામ એન્જીનીયર
કુલ જગ્યાઓ માટે ભરતી138 જગ્યાઓ
નોટીફિકેશન જાહેર તારીખ11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ4 સપ્ટેમ્બર 2023
ઓફિસિયલ વેબસાઇટ www.bharatpetroleum.in

જાણો ભરતીની વિગતમાં માહિતી

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 138 છે જેમાં કોઈપણ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 10, એન્જીનીયરીંગ સ્નાતક માટે 77 તથા ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક થયેલ ઉમેદવાર માટે 51 જગ્યા ખાલી છે.

BPCL Bharti 2023 માટે જરૂરી લાયકાત

ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક

BPCL Bharti 2023 માં પગાર ધોરણ શું ?

પોસ્ટનું નામપગાર
સ્નાતક18,000 રૂપિયા
એન્જીનીયરીંગ સ્નાતક25,000 રૂપિયા
ડિપ્લોમા એન્જીનીયરીંગ સ્નાતક18,000 રૂપિયા

જુઓ શું છે ? પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે.

જુઓ સ્ટેપ બાય સ્ટેપ BPCL Bharti 2023માં અરજી કઈ રીતે કરશો ?

  • સૌથી પહેલા NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
  • હવે Establishment Request Menu નો ઓપ્શન સિલેક્ટ કરો અને એમાં BPCL સિલેક્ટ કરો.
  • હવે આ ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.

મહત્વપૂર્ણ તારીખ

નોટીફિકેશન11 જુલાઈ 2023
અરજી કરવાની અંતિમ તારીખ4 સપ્ટેમ્બર 2023

ઉપયોગી લીનક્સ

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ભારત પેટ્રોલિયમ ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!