ગુજરાત વર્ગ-૪ના કર્મચારીઓને દિવાળીની ભેટ ,આટલા હજાર મળશે બોનસ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વર્ગ-૪ના કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે ₹7000ની મર્યાદામાં બોનસ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી હતી, જેના પરથી અંદાજે 17,700થી વધુ કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે. Diwali gift to Gujarat class-4 employees ગુજરાત સરકાર દ્વારા વર્ગ-૪ના કર્મચારીઓ માટે દિવાળીની ભેટ તરીકે ₹7000ની મર્યાદામાં એડહોક બોનસની જાહેરાત કરવામાં … Read more