ડોલી ચાયવાલા ઇન્સ્ટાગ્રામથી દર મહિને કેટલા પૈસા કમાય છે? જાણીને ચક્કર આવશે
ડોલી ચાયવાલાની લોકપ્રિયતા આજકાલ ચમકતી તારા જેવી બની ગઈ છે. એક સામાન્ય ચા વેચનારથી ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સુધીના તેમના સફરના કારણે તેઓ સોશિયલ મીડિયા પર હોટ ટોપિક બન્યા છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને ચા પીરસવાનું અવસર મળ્યા બાદ તેમના જીવનમાં આ મોટી ઉથલપાથલ આવી છે. આ અનોખા ક્ષણનો વિડિયો વાયરલ થયો અને ડોલી ચાયવાલાને આંતરરાષ્ટ્રીય ઓળખ … Read more