GAIL Vacancy 2024 ઘણી ખાલી જગ્યાઓ પર ભરતી, દર મહિને રૂ. 1.5 લાખથી વધુનો પગાર GAIL ભરતી 2024: GAIL (India) Limited એ વરિષ્ઠ ઇજનેર, વરિષ્ઠ અધિકારી અને અધિકારીની કુલ 261 જગ્યાઓ માટે યુવાનો પાસેથી અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
પસંદગી પ્રક્રિયા વિશે જાણો
GAIL Vacancy 2024 ભરતી પ્રક્રિયા માટે પસંદગીની વાત કરવામાં આવે તો સૌપ્રથમ પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા લેવામાં આવશે અને પછી પ્રેક્ટીકલ કસોટી હશે તે તમારી ભાષામાં લેવામાં આવશે અને કૌશલ્ય કસોટી પણ લેવામાં આવશે
વય મર્યાદા:
- વરિષ્ઠ ઇજનેર અને વરિષ્ઠ અધિકારી: મહત્તમ 28 વર્ષ.
- અધિકારી: મહત્તમ વય મર્યાદા 32, 35 અને 45 વર્ષ, પદ મુજબ.
- અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળશે.
- ઉંમર ગણતરીની તારીખ: 11 ડિસેમ્બર, 2024.
સિનિયર એન્જિનિયર (રિન્યુએબલ એનર્જી) પદ માટે લાયકાત:
બેચલર ઓફ એન્જિનિયરિંગ (B.E.) અથવા સમકક્ષ ડિગ્રી સાથે લઘુત્તમ 65% માર્કસ ધરાવે છે અને તેમને એક વર્ષનો કાર્ય અનુભવ છે, તેઓ સિનિયર એન્જિનિયર (રિન્યુએબલ એનર્જી) પદ માટે અરજી કરી શકે છે:
- કેમિકલ એન્જિનિયરિંગ
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ
- ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ અને પાવર
- ઇલેક્ટ્રિકલ અને પાવર
- ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ
- ઇલેક્ટ્રોનિક્સ
- ઇન્સ્ટ્રુમેન્ટેશન
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન
- ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન
- ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ
- મિકેનિકલ એન્જિનિયરિંગ
- ઉત્પાદન એન્જિનિયરિંગ
- ઉત્પાદન અને ઔદ્યોગિક એન્જિનિયરિંગ
તમને સારો પગાર મળશે
GAIL Vacancy 2024 જાહેર કરવામાં આવેલ ભરતીમાં પગારની વાત કરીએ તો તમને 60000 થી 1,80,000 સુધીનો મહિનાનો પગાર આપવામાં આવશે અને વ્યક્તિની પસંદ થઈ જશે તેમનો પગાર ₹50,000 થી 1 લાખ રૂપિયા પ્રતિ મહિનાનો હશે
આ રીતે અરજી કરો
છેલ્લી તારીખ: 11 ડિસેમ્બર, 2024.
અન્ય માહિતી માટે મુલાકાત લો: https://gailonline.com pdf