Gujarat GDS Result 2023 : ગુજરાત GDS પરિણામ 2023 જાહેર, કુલ 12828 જગ્યાઓ માટે મેરીટ લીસ્ટ PDF, જુઓ તમારું નામ

4.6/5 - (11 votes)

Gujarat GDS Bharti Result 2023 India Post : GDS ભરતી 2023 : ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ભરતી પરિણામ 2023 : ભરતીય પોસ્ટલ સર્કલ ભરતી રિજલ્ટ 2023 @indiapostgdsonline.gov.in | પોસ્ટ જીડીએસ પરિણામ 2023 : ઇન્ડિયન પોસ્ટ દ્વારા ભારતીય પોસ્ટ દ્વારા નવી ભરતી ગ્રામીણ ડાક સેવક ની મેરીટ યાદી બહાર પાડી દીધી છે.

આર્ટીકલ માં મિત્રો આપણે જીડીએસ રિજલ્ટ 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

GDS Result 2023 India Post (GDS પરિણામ 2023)

સંસ્થાનુ નામઈન્ડિયા પોસ્ટ પોસ્ટલ સર્કલ- India Post
જાહેરાત નંબર17-31/2023GDS
પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવકો એટલે કે (BPM/ABPM/ડાક સેવક)
કુલ જગ્યાઓ12828
ઓનલાઈન અરજી સબમિટ કરવાની શરૂઆતની તારીખ 22/05/2023
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ 11/06/2023
મેરીટ લીસ્ટ સ્ટેટ્સજાહે
ઓફિસીયલ વેબસાઇટhttps://indiapostgdsonline.gov.in

ગ્રામીણ ડાક સેવક ભરતીનું પરિણામ જાહેર

પ્રથમ સ્પેશિયલ મેરિટ લિસ્ટ માટેના કટ-ઓફ માર્કસ દરેક રાજ્યમાં બદલાય છે અને 10મા ધોરણની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા મેળવેલા માર્ક્સના આધારે નક્કી કરવામાં આવે છે. મેરિટ લિસ્ટમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) રાઉન્ડ માટે હાજર રહેવું પડશે.

જારી કરાયેલ પરિણામની સૂચના અનુસાર, પસંદ કરાયેલ ઉમેદવારોએ 17 જુલાઈ 2023 પહેલા ઉલ્લેખિત વિભાગીય વડાની સામે મૂળ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

જુઓ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત પોસ્ટલ સર્કલ GDS ભરતી પરિણામ 2023 ઓનલાઈન કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in/ પર જાઓ
  • હોમ પેજ પર “કેન્ડિડેટ કોર્નરન” નું ઓપ્શન છે એ જુઓ.
  • અહીં, ‘GDS 2023 શેડ્યૂલ-I શોર્ટલિસ્ટેડ ઉમેદવારો’ લખેલું હોય એ લિંક પર ક્લિક કરો.
  • હવે આપણું સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરો.
  • સ્ક્રીન પર પીડીએફ લિસ્ટ ખુલશે, તેમાં તમારો રજીસ્ટ્રેશન નંબર અને માર્કસ ચેક કરો.
  • PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો અને વધુ ઉપયોગ માટે તેને તમારી પાસે રાખો.
  • આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો.

ઉપયોગી લીનક્સ

ગુજરાત GDS મેરીટ લીસ્ટઅહી ક્લિક કરો
જાહેરાત નોટિફિકેશનઅહી ક્લિક કરો
સ્ટેટ વાઈઝ જગ્યાઓઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

આ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ તેમના નામોની સામે ઉલ્લેખિત વિભાગીય વડા દ્વારા તેમના દસ્તાવેજોની ચકાસણી કરાવવી જોઈએ અથવા 17/07/2023 પહેલા.

શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ ઓરિજિનલ અને બે સેટ્સ સ્વ-પ્રમાણિત ફોટોકોપી સાથે ચકાસણી માટે જાણ કરવી જોઈએ.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  GDS Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

FAQ : GDS રિજલ્ટ 2023

ગ્રામીણ ડાક સેવક જાહેર મેરીટ યાદી કઈ છે?

પ્રથમ યાદી

ગ્રામીણ ડાક સેવક ઓફિસીયલ વેબસાઇટ કઈ છે?

https://indiapostgdsonline.gov.in/.
WhatsApp ગ્રૂપમાં જોડાવો!