GPSSB Talati Final Selection List 2023 : તલાટી ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023, જુઓ તમારું નામ

1.5/5 - (2 votes)

GPSSB Talati Final Selection List 2023 : તલાટી ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023 : Talati Result 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું.

આ આર્ટીકલમાં આપણે તલાટી ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

GPSSB Talati Final Selection List 2023 : તલાટી ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલતલાટી રિઝલ્ટ 2023
પોસ્ટ નામTalati Result 2023
પોસ્ટગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)
કુલ જગ્યા3400+
પરીક્ષા તારીખ07-05-2023 (રવિવાર)
ઓફિસિયલ વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

તલાટી ફાઈનલ રિઝલ્ટ જાહેર

સદર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ હતુ, આજ રોજ એટલે કે તારીખ 11-08-2023ના રોજ સત્તાવાર વેબ સાઈટ પર તલાટી ભરતી ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તલાટી પરિણામ 2023 જાહેર

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-ITI), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫૫ તા૨૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

તલાટી કટ ઓફ માર્ક્સ (ફાઈનલ સિલેકશન લિસ્ટ)

કેટેગરીમાર્ક્સ
GENERAL(MALE)44.572
EWS(MALE)41.062
SEBC(MALE)41.112
SC(MALE)40.738
ST(MALE)30.632
PwBD ‐ A Category14.434
PwBD ‐ C Category18.218
EX‐SERVICEMEN13.282
કેટેગરીમાર્ક્સ
GENERAL(FEMALE)36.944
EWS(FEMALE)33.090
SEBC(FEMALE)41.112
SC(FEMALE)34.102
ST(FEMALE)27.162
PwBD ‐ B Category13.372
PwBD ‐ D Category14.444

ઉપયોગી લિંક્સ

Talati Result 2023અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પરિણામ 2023અહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  તલાટી રીજલ્ટ જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!