GPSSB Talati Waiting List 2024, તલાટી વેઈટિંગ લીસ્ટ 2024, જુઓ તમારું નામ (Talati Additional Document Verification List Declared)

3.2/5 - (5 votes)

GPSSB Talati Waiting List 2024 : તલાટી વેઈટિંગ લીસ્ટ 2024, જુઓ તમારું નામ : Talati Result 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તારીખ 07-05-2023ના રોજ જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)ની પરીક્ષાનું આયોજન ગુજરાત રાજ્યના જીલ્લાઓના વિવિધ સેન્ટરો ખાતે કરવામાં આવ્યું હતું.

GPSSB એ તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે વધારાની દસ્તાવેજ ચકાસણી યાદી જાહેર કરી. તલાટી અને જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે ઉમેદવારોએ તેમના દસ્તાવેજની ચકાસણી કરવી પડશે.  Gujarat Gaun Seva Pasandgi Mandal – GPSSB Talati cum Mantri Additional Final Select List (Waiting List2024. GPSSB Talati, Junior Clerk Additional Document Verification List Declared

આ આર્ટીકલમાં આપણે GPSSB Talati Waiting List 2024 : તલાટી વેઈટિંગ લીસ્ટ 2024, જુઓ તમારું નામ વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

GPSSB Talati Waiting List 2024, તલાટી વેઈટિંગ લીસ્ટ 2024, જુઓ તમારું નામ

જાહેરાત ક્રમાંક12/2021-22
પોસ્ટ ટાઈટલGPSSB Talati Waiting List 2024 : તલાટી વેઈટિંગ લીસ્ટ 2024
પોસ્ટ નામTalati Result 2024
પોસ્ટગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી મંત્રી)
કુલ જગ્યા3400+
પરીક્ષા તારીખ07-05-2023 (રવિવાર)
ઓફિસિયલ વેબસાઈટwww.gpssb.gujarat.gov.in

તલાટી ફાઈનલ રિઝલ્ટ જાહેર

સદર સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઈટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ હતુ, આજ રોજ એટલે કે તારીખ 11-01-2024ના રોજ સત્તાવાર વેબ સાઈટ પર તલાટી ભરતી ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તલાટી પરિણામ 2024 જાહેર

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંક:-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-ITI), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫૫ તા૨૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ કેટેગરી વાઇઝ, જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

તલાટી કટ ઓફ માર્ક્સ (ફાઈનલ સિલેકશન લિસ્ટ)

તલાટી કટ ઓફ માર્ક્સ (ફાઈનલ સિલેકશન લિસ્ટ)

ઉપયોગી લિંક્સ

તલાટી અંતિમ પસંદગી યાદી (પ્રતીક્ષા યાદી):અહીં ક્લિક કરો
તલાટી સૂચના:અહીં ક્લિક કરો
તલાટી 3જી વધારાની કામચલાઉ મેરિટ યાદી:અહીં ક્લિક કરો
Talati Result 2023અહીં ક્લિક કરો
જુનિયર ક્લાર્ક પરિણામ 2023અહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  તલાટી રીજલ્ટ જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!