GSRTC Conductor Exam Old Paper and Syllabus : GSRTC કંડકટર ભરતી 2023 જુના પેપર, અભ્યાસક્રમ : GSRTC Conductor Exam Old Paper PDF Download : ગુજરાત એસટી કન્ડકટરની પરિક્ષા GSRTC દ્વારા લેવામાં આવશે, આ લેખમાં તમે કન્ડકટર પરિક્ષાના જૂના પેપર PDF ફોર્મેટમાં આન્સર કી સાથે ડાઉનલોડ કરી શકો છો.
GSRTC કંડકટર ભરતીનું જુનું પેપર તારીખ 05-09-2021 નાં રોજ લેવાયેલ કંડકટર પરીક્ષાનું પેપર ડાઉનલોડ કરો આ પ્રકારના જ પ્રશ્નો આવનાર કંડકટર પરીક્ષામાં પૂછાશે. GSRTC કંડકટર ભરતીનાં જુના પેપર ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે. કંડકટર ભરતી 2023 માટે અભ્યાસક્રમ નીચે મુજબ છે.
કંડકટર ભરતી 2023 અભ્યાસક્રમ
વિષય
ગુણ
સામાન્ય જ્ઞાન / ગુજરાત ઇતિહાસ / ભૂગોળ / વર્તમાન બનાવો
20 ગુણ
રોડસેફટી
10 ગુણ
ગુજરાતી વ્યાકરણ
10 ગુણ
અંગ્રેજી વ્યાકરણ
10 ગુણ
મેથ્સ અને રિજનિંગ
10 ગુણ
નિગમને લગતી માહિતી / ટિકેટ ભાડા ના ગાણેતિક પ્રશ્નો
10 ગુણ
મોટર વિહકાલ એક્ટ ની પ્રાથમિક જાણકારી / સારવાર / કંડક્ટર ની ફરજો
10 ગુણ
કોમ્પ્યુટર ની જાણકારી
20 ગુણ
કુલ ગુણ
100 ગુણ
GSRTC કન્ડક્ટર પરીક્ષાના જુનું પેપર 2021 PDF ડાઉનલોડ કરો
GSRTC કન્ડક્ટર પેપર 2021
પરીક્ષાનું નામ : GSRTC કન્ડક્ટર Advt. No.: GSRTC/201920/32 પરીક્ષા તારીખ : 05-09-2021કન્ડક્ટર પેપર અને આન્સર કી 2021 માટે PDF ડાઉનલોડ કરો
આ લેખ દ્વારા, અમે તમને GSRTC Conductor Exam Old Paper and Syllabus જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.