ગુજરાત ધોરણ 10 પરિણામ WhatsApp દ્વારા, આ વર્ષે તમારું પરિણામ WhatsApp દ્વારા પણ જોઈ શકાશે, અહીંથી જુઓ માહિતી

4.6/5 - (9 votes)

ગુજરાત ધોરણ 10 પરિણામ WhatsApp દ્વારા : રાજ્યમાં ધોરણ 10નું પરિણામ ટૂંક સમયમાં એટલે કે મેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. જેના માટે વોટ્સએપના માધ્યમથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે.

આ અર્તીક્લમાં આપણે ગુજરાત ધોરણ 10 પરિણામ ને કઈ રીતે WhatsAppનાં માધ્યમ થી જોવું એ વિષે વાત કરવાના છીએ. આપ બન્યા રહો અમારી સાથે આ આર્ટીકલમાં અને સંપૂર્ણ વાંચવા વિનતી.

ગુજરાત ધોરણ 10 પરિણામ WhatsApp દ્વારા

ગુજરાત ધોરણ 10 પરિણામ WhatsApp દ્વારા

પોસ્ટનું નામવોટ્સએપથી જાણી શકાશે ધોરણ-10 નું પરિણામ
બોર્ડ પરીક્ષાનું નામધોરણ-10 નું પરિણામ (GSEB SSC RESULT 2023)
આ યોજનાર બોર્ડનું નામGujarat Secondary and Higher Secondary Education Board
લેવાયેલ પરીક્ષા તારીખ14 માર્ચથી 28 માર્ચ, 2023
ધોરણ 10 પરિણામ જાહેર તારીખ અંદાજીતમેં મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયે જાહેર કરવામાં આવશે.
ઓફિસીયલ વેબસાઈટwww.gseb.org
ગુજરાત ધોરણ 10 પરિણામ
ગુજરાત ધોરણ 10 પરિણામ
ગુજરાત ધોરણ 10 પરિણામ

જુઓ કઈ રીતે ? WhatApp દ્વારા રિજલ્ટ ચકશો

આ માટે WhatsApp પર +916357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

કઈ તારીખે પરિણામ જાહેર થઇ શકે છે ધોરણ ૧૦નુ

ગુજરાત બોર્ડ ધોરણ 10માનું પરિણામ 2023 GSEB ચકાસવા માટે, વિદ્યાર્થીઓએ તેમનો સીટ નંબર દાખલ કરવો પડશે. GSEB SSC 2023ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ, 2023 દરમિયાન લેવામાં આવી હતી.

GSEB ધોરણ 10નું પરિણામ 2023 મે 2023 ના ત્રીજા સપ્તાહમાં જાહેર થવાની ધારણા છે. આ લિક પર કિલ્ક કરી મેળવો પરિણામ www.gseb.org પર પ્રકાશિત થાય ત્યારે ગુજરાત SSC પરિણામ 2023 જોવા માટે સીધી લિંક

આશરે મેં મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે : સમાચાર

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે.

ગુજરાત ધોરણ 10 પરિણામ બાબત 2023 માહિતી

પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ રીતે ચકાસો સ્ટેપ બાય સ્ટેપ તમારું ધોરણ 10ની રિઝલ્ટ 2023

  • સ્ટેપ 1 – www.gseb.org ના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 – Gujarat 10th Result 2023, GSEB SSC Result 2023 tab પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 10 પરિણામ બાબતે ઉપયોગી સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટેસત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!