ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023, ધોરણ 10 પાસ ભરતીની જાહેરાત @hc-ojas.gujarat.gov.in

4.1/5 - (13 votes)

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળા વર્ગ 4 ની ટોટલ 1499 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.

આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 8 માર્ચથી ફોર્મ ભરવાના શરુ થાય છે. અન્ય સમસ્યા હોય તો જણાવવા વિનંતી.

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઇકોર્ટ
પોસ્ટનું નામપટાવાળા
નોકરીનું સ્થળગુજરાત
પગાર ધોરણ14,800 ₹ થી 47,100₹
ફોર્મ શરૂ થવાની તારીખ08/05/2023 (12:00 Hours)
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29/05/2023 (23:59 Hours)
ઓફિશ્યિલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in/

કુલ જગ્યાઓ

1499

કઈ કઈ છે ? હાઇકોર્ટ ભરતી માટે અગત્યની તારીખ

Starting Date for Submission of Online Application08 / 05 / 2023 (12:00 Hours)
Closing Date for submission of Online Application29 / 05 / 2023 (23:59 Hours)
Exam Date9 / 07 / 2023

ઉમર વર્ષ: 18 થી 33 વર્ષ

ચલણ કેટલું

  • SC, ST, SEBC, EWS, PH, Ex-Armyman : Rs.300
  • All Other: Rs.600

જરૂરી શૈક્ષણિક લાયકાત શું

  • ધોરણ 10 પાસ

જુઓ ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં કેવી રીતે ફોર્મ ભરવું?

ગુજરાત હાઇકોર્ટ ભરતીમાં ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો;

  1. સૌ પ્રથમ તમે ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
  2. હવે Job Application સેકશન પર ક્લિક કરો.
  3. ત્યા તમે જે પોસ્ટ માં ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો.
  4. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  5. પછી ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  6. બસ, તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અગત્યની લિંક

જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!