જુઓ તમારા વાહન પર મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ? ઓનલાઈન મોબાઈલમાં 2024

Rate this post

જુઓ તમારા વાહન પર મેમો/ચલણ ફાટ્યો છે કે નહિ? ઓનલાઈન મોબાઈલમાં : જો તમારા વાહન પર ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા વેબસાઈટ પર જોઈને  echallanpayment.gujarat.gov.in પર પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.

E-Challan Gujarat 2024 (How to Check E-Challan Status Online) | E-Challan Gujarat , | E-Challan Gujarat Payment Online

e-Challan Gujarat

ચલણ થયું છે કે નહી, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા વાહન નામે મેમો ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.

MParivahan મોબાઈલ એપ પર e-Challan સ્ટેટસ ઓનલાઈન જુઓ

 • જો તમે વેબસાઈટ પર ચલણ સ્ટેટસ જોવા નથી માંગતા અને તમે તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ઈન્સ્ટોલ કરી છે, તો તમે આ પણ કરી શકો છો
 • સૌથી પહેલા તમારા સ્માર્ટફોન પર mParivahan એપ ખોલો.
 • જે બાદ એપ્લિકેશન પૃષ્ઠમાં આપેલા મેનૂ બટન પર ક્લિક કરો. આ પછી એક સ્લાઇડ વિન્ડો ખુલશે જેમાં સર્ચ ચલન ઓપ્શન પર ક્લિક કરો.
 • સર્ચ ચલણ પર ક્લિક કર્યા બાદ, તમે તમારા વાહન નોંધણી નંબર અથવા તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરીને ચલણ સ્થિતિ ચકાસી શકો છો.
 • અન્યથા તમે તમારા મોબાઇલથી પણ સ્ટેટસ ચેક કરી શકો છો જેના માટે નીચે સ્ટેપ આપેલા છે.

જાણો સ્ટેપ બાય સ્ટેપ ઈ- મેમો/ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

Step 1:

મોબાઈલમાં સૌથી પહેલા બ્રાઉસર ખોલીને તમારે echallanpayment.gujarat.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. તમે આ વેબસાઇટને તમારા મોબાઈલ,લેપટોપ અથવા તો કમ્પ્યૂટર પર ખોલી શકો છો.

Step 2:

આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.

Step 3:

અહીંયા 3 ઑપ્શન (ચલણ નંબર,વ્હીકલ નંબર, DL નંબર) મળશે. જો તમે વ્હીકલ નંબરવાળા ઑપ્શન પર ક્લિક કરો.

Step 4:

વ્હીકલ નંબરવાળી જગ્યા પર તમારી ગાડીનો નંબર નાખો, જે પછી એક કેપ્ચા કૉડ આવશે. આ પછી તમે ગેટ ડીટેલ (Get Detail) પર ક્લિક કરો. તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડીની નામે કોઇ ચલણ ફાટ્યુ છે કે નહી. આ સિવાય તમે DL નંબર નાખીને પણ ચલણ ચેક કરી શકો છો.

ઈ- મેમો/ચલણ નું ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવું મોબાઈલથી ?

 1. જો તમને વેબસાઇટ પર ચલણની ડિટેલ્સ પર જોવા મળે તો ઑનલાઇન પેમેન્ટ કરી શકો છો.
 2. આ માટે તમારે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે.
 3. પ્રોસેસ હેઠળ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે.
 4. જે પછી તમે સંબંધિત રાજ્યના ઇ-ચલણ પેમેન્ટ વેબસાઇટ પર પહોંચી જશો. આ પછી તમારે (Next) ઑપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
 5. આ પછી તમારી સ્ક્રીન પર વેબસાઈટમાં પેમેન્ટ કન્ફર્મેશનનું પેજ આવશે. હવે તમારે Proceed પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચૂકવણી કરી શકો છો.

ઉપયોગી લીનક્સ

e-Challan ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ઈ- મેમો/ચલણ સ્ટેટસ ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

echallan.parivahan.gov.in વેબાસઇટ પર જવાનું રહેશે. આ પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ (Check Challan Status) પર ક્લિક કરવાનું રહેશે.

e-Challan Gujarat શું છે?

તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ?, તમે ઘરે બેસીને જાણી શકો છો. જો તમારા નામે ચલાણ ફાટ્યુ છે તો તમે ઘરે બેઠા પેમેન્ટ કરી શકો છો. તો જાણીએ, કઇ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામે મેમો છે કે નહી.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ઓનલાઇન તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ? જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!