Ikhedut Portal 2025 Registration:કઈ રીતે કરી શકો છો આઇ ખેડુત પોર્ટલ 2025 ઓનલાઇન અરજી? જાણો સંપૂર્ણ માહિતી


રાજ્યમાં અને આખા દેશમાં ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે સરકારી કચેરીઓ પ્રાઇવેટ સંસ્થાઓ તથા દરેક વિભાગ પોતાની સેવાઓ ઓનલાઈન બનાવવાનો પ્રયાસ કરી રહી છે ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવેલ છે એવી જ રીતે કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ કુટીર પોર્ટલ બનાવવામાં આવ્યું છે વધુમાં રાજ્યના નાગરિકોને 190 થી વધારે થવાનો લાભ આપવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ બનાવેલ છે અને ખેડૂતોને ખેતીઓની સેવાઓનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ બનાવેલ છે Ikhedut portal 2025 Registration

પ્રિય મિત્રો આઇ ખેડૂત પોર્ટલ બાગાયતી વિભાગની પશુપાલન વિભાગની મત્સ્યપાલનની તથા ખેતીવાડીની યોજનાઓ અમલમાં મૂકેલી છે આ તમામ યોજનાઓની ઓનલાઈન અરજી કરવાની હોય છે તો આ યોજના આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલ દ્વારા હું તમને જણાવીશ જેથી અમારા આર્ટીકલ ને અંત સુધી વાંચો ikhedut portal gujarat 2025 yojana list

આઇ ખેડૂત પોર્ટલનો હેતુ Ikhedut portal 2025 Registration

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર શ્રી સતત પ્રયત્નશીલ રહે છે જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવી છે આવા તમામ યોજનાઓના ઓનલાઈન ફોર્મ એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે છે તે હેતુથી આઇ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે આઇ ખેડૂત પોર્ટલની મદદથી ખેડૂતો વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે છે ખેડૂત રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 પરના વિવિધ વિભાગો iKhedut Portal 2025 Yojana List

  • ખેતીવાડી યોજના
  • પશુપાલનની યોજના
  • બાગાયતી યોજનાઓ
  • મત્સ્ય પાલનની યોજનાઓ
  • ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
  • આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ
  • ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ
  • ગુજરાતની સહાયકારી યોજનાઓ
  • સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ
  • ગોડાઉન ની યોજનાઓ 25% કેપિટલ સબસીડી
  • ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 જરૂરી દસ્તાવેજો IKhedut Portal Yojana 2025 Required Documents

ગુજરાત આઇ ખેડૂત પોર્ટલ પર ખેડૂતો માટે ઘણી બધી ખેતીલક્ષી યોજનાની ઓનલાઇન અરજી થાય છે ઓનલાઇન અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો ની જરૂર પડે છે તેમાંથી સર્વમાન્ય દર્શાવજો નીચે મુજબ આપેલ છે

  1. ખેડૂત જમીનની સાતબાર ની નકલ
  2. જંગલ વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાયબલ લેન્ડ રેકોર્ડ
  3. રેશનકાર્ડ ની નકલ
  4. આધારકાર્ડ ની નકલ
  5. બેંક ખાતાની પાસબુક
  6. જાતિનું પ્રમાણપત્ર
  7. અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગો અંગેનું પ્રમાણપત્ર
  8. ખેડૂત ની જમીન ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્ટેદારના સંમતિ પત્રક
  9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  10. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  11. દુધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અરજી કરો – પાત્રતા , દસ્તાવેજો, કેવી રીતે અરજી કરવી અને અરજીની સ્થિતિ?

કેવી રીતે આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 પર અરજી કરવી? How to apply for iKhedut Portal yojana 2025?

આઇ ખેડૂત પોર્ટલ પર તમામ યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે આર જી ગ્રામ કક્ષાએ vc પાસેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે વધુમાં તાલુકો કચેરી ઓપરેટર પાસેથી પણ ઓનલાઇન અરજી કરી શકાય છે પરંતુ આર્ટીકલ ની મદદથી ઘરે બેઠા જાતે પણ ઓનલાઇન અરજી કરી શકે છે જેની માહિતી તમને નીચે મુજબ આપેલી છે

  • સૌપ્રથમ લાભાર્થી એ google પર સર્ચ કરવાનું રહેશે
  •  લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે
  • Google માં જે પરિણામ આવે તેમાંથી વેબસાઈટ ખોલવી

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ? IKhedut Portal Yojana 2025 Online Form Process?

  • આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે
  • રાજ્ય સરકારની અધિકૃત આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજના પર ક્લિક કરવું
  • જેમ આવી વિવિધ યોજનાઓ બતાવશે જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું
  • ધારો કે બાગાયતી વિભાગની ઓનલાઈન અરજી કરવાની હોય તો તેના પર ક્લિક કરો
  • બાગાયતી યોજના ખુલ્યા બાદ ચાલુ વર્ષની અલગ અલગ બાગાયતી યોજનાઓ બતાવશે
  • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલા અરજી કરો તેના પર ક્લિક કરો
  • તમને પૂછવામાં આવશે કે તમે વ્યક્તિગત લાભાર્થી કે લાભાર્થી છો જેમાં તમારે પસંદ કરીને આગળ વધવા નું અને તેના પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના પસંદ કરવાની રહેશે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ખેતીવાડીની યોજનાની નવી અરજી કરો

  • હવે ખેડૂત લાભાર્થી એ નવી અરજી ફોર્મ ખુલશે જેમાં તમારે નીચે મુજબની પ્રોસેસ કરવાની રહેશે
  • સૌપ્રથમ તમારે નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ઓનલાઇન ફોર્મ ખુલશે જ મારો વિગતો રેશનકાર્ડ ની વિગતો તથા બેંક વિગતો વગેરે ભરવાનું રહેશે
  • તમામ માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખવાનો રહેશે
  • તમામ માહિતી ભરીને ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ અરજી સેવ કરો તેના પર ક્લિક કરો
  • છેલ્લે તમારે એક અરજી નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી અપડેટ કરવા માટે

  • અરજદારો દ્વારા ઓનલાઇન અરજી કર્યા પછી કોઈ સુધારો કે વધારો હોય તો આ મેનુ નો ઉપયોગ કરી શકો છો
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ એક અરજી નંબર આવશે
  • જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ મેન નો ઉપયોગ કરવાનું રહેશે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી કન્ફર્મ કરવા માટે

  • અરજદાર દ્વારા ઓનલાઇન અરજી કર્યા પછી જ્યાં કન્ફર્મ ન કરે ત્યાં સુધી માન્યું ગણાતી નથી જેથી લાભાર્થીઓની તમામ વિગતો ભર્યા બાદ સાચી વિગતો હોય તો આમ એનો ઉપયોગ કરી શકો છો
  • કરવા પર ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ખાતા નંબર અને રેશનકાર્ડ નંબર ના આધારે પોતાની અરજી કન્ફર્મ કરી શકાય છે
  • અરજદારોએ આ બાબત ધ્યાનમાં રાખવાની કે એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેની નોંધ લેવી

વિદ્યાર્થીઓને ભણવા માટે રૂપિયા 25000 ની સહાય આપવામાં આવશે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અરજી પ્રિન્ટ કરવા માટે

  • ઓનલાઇન અરજી કર્યા પછી તે અરજીને કન્ફર્મ કરવાની હોય છે ત્યારબાદ પ્રિન્ટ કાઢવા માટે આ મેનુ નો ઉપયોગ કરી શકો છો
  • અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબર ના આધારે પોતાની અરજી પ્રિન્ટ મેળવી શકાય છે

પ્રિન્ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી સિક્કા કરવાના રહેશે

  • અરજી પ્રિન્ટ ની સહી કરેલ નકલ અપલોડ કરવા
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તેમાં સમૂહ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે લાભાર્થીઓ દ્વારા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે જે નીચે મુજબ છે
  • લાભાર્થીએ પોતાની એપ્લિકેશન નંબર અથવા તો રેશનકાર્ડ નંબર ના આધારે આ મેનુ ખોલી શકે છે
  • ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે IKhedut Portal Yojana 2025 for document upload

ખેડૂત યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે અરજી તથા અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય છે જેની નીચે મુજબ છે

લાભાર્થીએ પોતાની એપ્લિકેશન નંબર અથવા તો રેશનકાર્ડ નંબરના આધારે ખોલી શકે છે અને ત્યારબાદ મંગે મુજબના તમામ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ઓનલાઇન અરજી કર્યા બાદ અરજદારોએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?

  • લાભાર્થી દ્વારા યોજનાની ઓનલાઇન એપ્લિકેશન કર્યા બાદ આઇ ખેડૂત પોર્ટલ પ્રિન્ટ લેવાની રહેશે
  • લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્ટ પર સહી સિક્કા કરવાના રહેશે
  • અરજીમાં જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરવાનું રહેશે
  • લાભાર્થી દ્વારા ઓનલાઈન એપલીકેશનની ખરાઈ કરવામાં આવશે ત્યારે બાદ યોજના ના લક્ષ્યાંક ની મર્યાદા રહે પૂર્વ મંજૂરી આપવામાં આવશે
  • યોજના માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે જ્યાંથી તમને નિયત સમયમાં તમારી યોજનાનો લાભ મળી રહેશે.

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 ઓનલાઇન અરજી નું સ્ટેટસ કઈ રીતે તપાસવું? How to check the status of IKhedut Portal Yojana 2025 online application?

  • ikhedut portal yojana 2025 status check આઇ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે જેમાં ભારતીય ખેડૂતો દ્વારા ઓનલાઈન એપલીકેશન કર્યા બાદ અરજી સ્ટેટસ જાતે જોઈ શકે છે જેની માહિતી નીચે મુજબ છે
  • સૌથી પહેલા www ikhedut gujarat gov in portal registration પર જાઓ
  • હોમ પેજ પર અરજી નું સ્ટેટસ તપાસવા નામના મેનુ પર ક્લિક કરો
  • હવે તેમાં તમે કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો તેમને પસંદ કરો
  • છેલ્લે તમને અરજી નું સ્ટેટસ જોવા મળશે

આઇ ખેડૂત પોર્ટલ વેબસાઈટ
https://ikhedut.gujarat.gov.in

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 અન્ય ઓજાર સાધન

  • કલ્ટીવેટર
  • ખેડૂતોને વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના
  • ગ્રાઉન્ડ ડીગર
  • ચાફ કટર
  • પેટ્રન્સ પ્લાન્ટ ર
  • પ્લાઉ
  • પ્લાન્ટર
  • પશુ સંચાલિત વાવણીઓ
  • પાવર ટીલર
  • પાવર થ્રેસર
  • પોટેટો ડીગર
  • પોટેટો પ્લાન્ટર
  • પોસ્ટ હોલડીગર
  • બ્રશ કટર
  • માનવ સંચાલિત સાઇથ
  • માલવાહક વાહન
  • રીઝર
  • રોટરી પાવર ટીલર
  • રોટાવેટર
  • લેન્ડ લેવલર
  • વિહીલ હો
  • વાવણીયા
  • વિવો વિંગ ફેન

આમ તમામ પ્રકારની ખેતીવાડી યોજનાઓ આ પોર્ટલમાં મૂકવામાં આવેલી છે જેની તમારે જાણકારી લેવી અને આ સૂચિ પર થી તમે વિવિધ યોજના નો લાભ લઈ શકો છો

આઇ ખેડૂત પોર્ટલ યોજના 2025 બાગાયતી પાક યોજના iKhedut Portal 2025 Yojana List

આઇ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાઓ અમલમાં મૂકી છે જેની યાદી નીચે મુજબ છે

  1. ધનિષ્ઠ ફળ પાક વાવેતર
  2. વધુ ખેતી ખર્ચ સિવાયના ફળ
  3. ટીશ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં સહાય
  4. અંબા તથા જામફળના ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ
  5. નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય
  6. કેળ અને પપૈયા
  7. કમલમ ફળ માં સહાય
  8. જુના બગીચાઓનું નવીનીકરણ
  9. ગ્રીન હાઉસ
  10. નર્સરી
  11. સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ
  12. પક્ષી સામે સરક્ષણ નેટ
  13. પ્રાઇમરી મોબાઈલ
  14. છુટ્ટા ફુલ પાક
  15. પાવર ટીલર
  16. ટ્રેક્ટર
  17. ટ્રેક્ટર માઉન્ટેડ
  18. નવી ટિશ્યૂકલ્ચર લેબોરેટરી ની સ્થાપના
  19. રાઇટીંગ ચેમ્પર
  20. કોલ્ડ સ્ટોરેજ
  21. ગોલ્ડ ચેન ના ટેકનોલોજી ઇન્ડક્શન
  22. ખેતર પર ના ગ્રેટીંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય
  23. બાગાયત મૂલ્ય વર્ધન એકમ ઉભા કરવા સહાય
  24. હાઇબ્રિક શાકભાજી વાવેતર
  25. મિશન મધમાખી કાર્યક્રમ
  26. પ્લાસ્ટિક આવરણ
  27. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ

હું આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલી આઇ ખેડૂત પોર્ટલ પર તમામ માહિતી તમને સરળતાથી સમજાઈ ગઈ હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ અને અન્ય જરૂરી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાયેલ રહો અને અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો

Leave a Comment