India v/s Africa Match Live Watch Online in Mobile, ભારત અને આફ્રીકાના મેચ લાઇવ મોબાઈલમાં, જુઓ સંપૂર્ણ માહિતી

5/5 - (2 votes)

India v/s Africa Match Live Watch Online in Mobile, ભારત અને આફ્રીકાના મેચ લાઇવ મોબાઈલમાં : India v/s Africa Match Live: India v/s Africa T20 Live: India v/s Africa ODI Live: India v/s Africa Test Live: ભારતીય ટીમ સાઉથ આફ્રીકાના પ્રવાસે જઇ રહી છે. જયા બન્ની દેશો વચ્ચે 3 T20 મેચ, 3 વન ડે મેચ અને 2 ટેસ્ટ મેચ રમાનાર છે. આ સીરીઝ ના તમામ મેચ કઇ ચેનલ પર આવશે ? મોબાઇલ મા કઇ એપ. પર ફ્રી મા જોવા ? કેટલા વાગ્યે મેચ શરૂ થશે ?

આ આર્ટીકલમાં આપણે  ભારત અને આફ્રીકાના મેચ લાઇવ મોબાઈલમાં વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

India v/s Africa Match Live Watch Online in Mobile, ભારત અને આફ્રીકાના મેચ લાઇવ મોબાઈલમાં

India v/s Africa Match Live Watch Online in Mobile, ભારત અને આફ્રીકાના મેચ લાઇવ મોબાઈલમાં

10 ડીસેમ્બર થી પ્રથમ T20 મેચથી ભારતના સાઉથ આફ્રીકા પ્રવાસનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમા ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે 3 T20 મેચ ની સીરીઝ, 3 વન ડે મેચ ની સીરીઝ અને 2 ટેસ્ટ મેચ ની સીરીઝ રમાનાર છે. ક્રિકેટ ફેન્સ આ સીરીઝનુ કઇ ચેનલ પર લાઇવ પ્રસારણ કરવામા આવશે તથા મોબાઇલ પર કઇ એપ. પર તમામ મેચ લાઇવ જોવા તે જાણવા ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે ભારત ના સાઉથ આફ્રીકા પ્રવાસના તમામ મેચ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર લાઇવ પ્રસારણ થનાર છે. જો તમે ટીવી ચેનલ પર આ મેચ લાઇવ જોવા માંગતા હોય તો સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર લાઇવ જોઇ શકો છો. જો તમે મોબાઇલ પર આ મેચો લાઇવ જોવા માંગતા હોય તો ડીઝની + હોટસ્ટાર એપ. પર આ તમામ મેચોનુ લાઇવ પ્રસારણ જોઇ શકો છો.

India v/s Africa Schedule

ભારત અને સાઉથ આફ્રીકા વચ્ચે ટેસ્ટ સીરીઝ, વન ડે સીરીઝ અને T20 સીરીઝ રમાનાર છે. જેનો કાર્યક્રમ નીચે મુજબ છે.

  • 10 ડિસેમ્બર, પહેલી T20 મેચ, ડરબન : સાંજે 7:30 વાગ્યે
  • 12 ડિેસમ્બર, બીજી T20 મેચ, પોર્ટ એલિઝાબેથ : સાંજે 8:30 વાગ્યે
  • 14 ડિસેમ્બર, ત્રીજી T20 મેચ, જોહાનિસબર્ગ : સાંજે 8:30 વાગ્યે
  • 17 ડિસેમ્બર, પહેલી વનડે, જોહાનિસબર્ગ : બપોરે 1:30 વાગ્યે
  • 19 ડિસેમ્બર, બીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 21 ડિેસેમ્બર, ત્રીજી વનડે, પોર્ટ એલિઝાબેથ : બપોરે 4:30 વાગ્યે
  • 26 થી 30 ડિસેમ્બર, પહેલી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે
  • 3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ મેચ : બપોરે 1:30 વાગ્યે

India Team for T20

India Team for T20 : સાઉથ આફ્રીકા સામે રમાનારી 3 મેચોની T20 સીરીઝ માટે ભારતની ટીમ નીચે મુજબ છે.

  • સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  • રવિન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન)
  • યશસ્વી જયસ્વાલ
  • શુભમન ગિલ
  • રુતુરાજ ગાયકવાડ
  • તિલક વર્મા
  • રિંકુ સિંહ
  • શ્રેયસ ઐયર
  • ઇશાન કિશન (વિકેટકીપર)
  • જીતેશ શર્મા (વિકેટકીપર)
  • વોશિંગ્ટન સુંદર
  • રવિ બિશ્નોઇ
  • કુલદીપ યાદવ
  • અર્શદીપ સિંહ
  • મોહમ્મદ. સિરાજ
  • મુકેશ કુમાર
  • દીપક ચહર

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ભારત અને આફ્રીકાના મેચ લાઇવ મોબાઈલમાં જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!