Itel Zeno 10 સ્માર્ટફોન માત્ર 5,999ની કિંમત થયો લોન્ચ,જેમાં મળશે 5000mAh અને 12GB રેમ


itel Zeno 10 launched:ભારતી માર્કેટમાં ધમાકેદાર 4G સ્માર્ટફોન લોન્ચ થઈ ચૂક્યો છે જો તમે નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફુલ એચડી સાથે ધમાકેદાર પાવર પેક બેટરી નો મોબાઇલ લોન્ચ થઈ ચૂક્યો છે આ સ્માર્ટફોનમાં અદભુત ફીચર્સ અને સ્પેસિફિકેશન આપવામાં આવ્યા છે જો તમે નવા વર્ષમાં ધમાકેદાર 4G મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ ફોન બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે ચલો તમને આ ફોનની ખાસ છે તને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ

itel Zeno 10  સ્માર્ટફોનની ખાસિયત

સૌપ્રથમ તમને આ ફોનના ડિસ્પ્લે ફીચર્સ વિશે જણાવીએ તો ખૂબ જ અદભુત ફીચર્સ આપવામાં આવ્યા છે સાથે જ ડિસ્પ્લે ની વાત કરીએ તો itel Zeno 10 સ્માર્ટફોનમાં 6.56-ઇંચ (1612 x 720 પિક્સેલ્સ) HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે સાથે સ્ટોરેજની વાત કરીએ તો 3GB/4GB RAM અને 64GB ઇનબિલ્ટ સ્ટોરેજ સ્માર્ટફોનમાં આપવામાં આવ્યું છે

વધુમાં જણાવી દઈએ તો આ સ્માર્ટફોનમાં કેમેરા ફીચર્સ પણ ખૂબ જ અદભુત છે ક્વોલિટી અને એલઇડી ફ્લેશ સાથેનો કેમેરો પણ આપવામાં આવ્યો છે કેમરા વિશે વિગતવાર જણાવીએ તો આ હેન્ડસેટમાં LED ફ્લેશ સાથે 8-મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા છે. આ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે

અન્ય કનેક્ટિવિટી ફિચર્સની વાત કરીએ તો હેન્ડસેટમાં ડ્યુઅલ 4G VoLTE, Wi-Fi 802.11 AC, બ્લૂટૂથ 5.0, GPS અને USB ટાઇપ-C પોર્ટ જેવી કનેક્ટિવિટી જેવા કનેક્ટિવિટી ફિચર્સ આ ફોનમાં આપવામાં આવ્યા છે

 

આઇટેલ ઝેનો 10 ની કિંમત

જો તમે આ ફોનને ડિસ્કાઉન્ટ સાથે ખરીદવા માંગતા હોય તો માર્કેટમાં માત્ર 5,999 રૂપિયામાં તમને આ ફોન ઉપલબ્ધ થઈ જશે સ્ટોરેજ પ્રમાણે આ ફોનની કિંમત નક્કી કરવામાં આવી છે ત્યારે ડિવાઇસના 3 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,999 રૂપિયા છે અને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે સાથે જ જો તમે amazon flipkart જેવા માધ્યમથી ખરીદો છો તો તમને 500 રૂપિયાથી પણ વધુનું ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે

Leave a Comment