ITR Deadline: ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા છો, તો તાત્કાલિક આ તારીખે ભરી લો, નહીંતર થશે આટલી પેનલ્ટી


ITR Deadline: જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું ભૂલી ગયા છે તેમના માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે 31 જુલાઈની ડેડ લાઈન ચુકી ગયેલા હોય તેમના માટે અગત્યની માહિતી આપવા જઈ રહ્યા છે રીટન્સ ફાઈલ કરવાના બાકી હોય તો તેઓ વિલંબિત રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે એટલે કે 31 ડિસેમ્બર સુધીમાં પણ વિલંબિત ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરી તો તમને 10,000 સુધીની પેનલ્ટી પણ લાગી શકે છે ચલો તમને જણાવી દઈએ આ અંગે મહત્વપૂર્ણ વિગતો સાથે જ હાલ ₹5,000 ની લેટ ફીટ માટે વિલંબિત રિટર્ન ફાઈલ કરી કરી શકાશે કે નહીં તે અંગે પણ વિગતવાર માહિતી આપીશું

ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ માટે લેટ થયા હોય તો જાણી લો

ઇન્કમટેક્સ ભરતા બિઝનેસમેન અને નાગરિકોને 31 જુલાઈ સુધીમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાનો સમય આપ્યો હતો તેવો હવે ચૂકી ગયા છે પરંતુ હવે ડેડ લાઈન 31 ડિસેમ્બર સુધી ચોક્કસ પેનટી સાથે વિલંબિત iti ફાઈલ કરી શકે છે જેમાં રૂપિયા પાંચ લાખથી લઈને ઓછામાં ઓછું 1000 અને તેનાથી પણ વધુ 5000 સુધીની પેનટી લાગુ કરવામાં આવી છે 

વધુમાં જણાવી દઈએ તો હવે ડેટ લઈને 31 જુલાઈની હતી તેઓ હવે ઇન્કમટેક્સ એક્ટની કલમ 234 વિલંબિત iti ફાઈલ કરી શકશે જે પણ નાગરિકો ઇન્કમટેક્સ ભરવાનું ચૂકી ગયા છે તેઓ હવે નવી તારીખ વિલંબિત આઈટીઆર ફાઈલ કરી શકશે 

વિલંબિત ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ તારીખ

 નવી તારીખ હાલમાં સામે આવે છે જે મુજબ ઇન્કમટેક્સ એક્ટની કલમ 234 હેઠળ વિલંબિત આઈટીઆર ફાઈલ કરવાનું ભૂલી ગયા હોય તેવો હવે 31 ડિસેમ્બર સુધીમાં વિલંબિત પેનલ્ટી સાથે આઈટીઆઈ ફાઇલ કરી શકશે

Leave a Comment