LRD ભરતી 2023 ન્યુઝ, ગુજરાત પોલીસ વિભાગમાં 7 હજાર યુવાનોની ભરતી કરવામાં આવશે, જુઓ માહિતી

Rate this post

LRD ભરતી 2023 ન્યુઝ : ગુજરાત પોલીસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. આ વર્ષે રાજ્ય સરકાર 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ વિભાગમાં 7 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી છે. પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી હોવાનું સરકારે સ્વીકાર્યું છે.

આ આર્ટીકલ માં આપણે જાણીશું કે પોલીસ એલઆરડી ભરતી ૨૦૨૩ વિશેષ મહત્વના ન્યુઝ શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરીને જણાવવા વિનંતી.

LRD ભરતી 2023 ન્યુઝ

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા લાંબા સમયથી પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. 9મી માર્ચે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે રાજ્ય સરકારને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.

પોલીસને લગતી બાબતો પર SCના આદેશ મુજબ સુઓમોટો અરજીની સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે ગુજરાતમાં પોલીસ વિભાગમાં 21.3% જગ્યાઓ ખાલી છે.

ઉપયોગી લીનક્સ

જોડાઓ WhatsApp ગ્રુપમાં અહી ક્લિક કરો
વાંચો સમાચાર ન્યુઝઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને LRD ભરતી 2023 ન્યુઝ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!