Mari Yojana portal Gujarat Registration 2025 :CM ભુપેન્દ્ર પટેલની ગુજરાતીઓને મોટી ભેટ; જાણો શું છે ‘મારી યોજના’? ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરાયેલા ‘મારી યોજના’ પોર્ટલ રાજ્યના નાગરિકો માટે અનેક લાભો લાવવા માટે રચાયેલું મહત્વપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પોર્ટલ નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની કુલ 680 થી વધુ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવે છે.
મારી યોજના પોર્ટલ શું છે? mari yojana portal gujarat
મારી યોજના પોર્ટલ પર રાજ્ય અને કેન્દ્ર સરકારની કુલ 680 થી વધુ માહિતી મળશે. નાગરિકોને વિવિધ યોજનાઓના લાભો એક જ જગ્યાએ મળે છે. લોકોને તેમની જરૂરિયાત મુજબ યોગ્ય યોજનાઓ પસંદ કરવાની અને તે માટે અરજી કરવાની સગવડ મળે છે.
મારી યોજના પોર્ટલના લાભો mari yojana portal gujarat
આ પોર્ટલ દ્વારા સરકારી 680 યોજનાઓ સંબંધિત માહિતી સરળતાથી મેળવી શકાય છે. આ પોર્ટલ દ્વારા સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટેની અરજી પ્રક્રિયા સરળ બનશે. ઓફિસ, સમય અને અંતરની ઝંઝટ વગર ઘર, ડિજિટલ સશક્તિકરણ દ્વારા સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ રચાશે, જે નાગરિકો માટે સુવિધા ઉભી કરશે.
LIC સરલ પેન્શન યોજના 2025: દર મહિને મળશે ₹1000/- પેન્શન , અરજી પ્રક્રિયા જાણો
Mari Yojana portal Gujarat Registration 2025 દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- સરનામા પુરાવા
- નાગરિકતા પુરાવા
- આવકનો દાખલો
મારી યોજના પોર્ટલ ગુજરાત નોંધણી 2025 ;Mari Yojana portal Gujarat Registration 2025
Mari Yojana portal Gujarat Registration 2025 મારી યોજના પોર્ટલ પર નોંધણી માટેની સ્ટેપ-બાય-સ્ટેપ
- મારી યોજના પોર્ટલ (અધિકૃત વેબસાઇટ) પર જાઓ.
- મારી યોજના પોર્ટલ માટે નવાં યુઝર તરીકે નોંધણી કરો: પોર્ટલના હોમ પેજ પર “Register” અથવા “Sign Up” વિકલ્પ પસંદ કરો.
- તમારી વ્યક્તિગત વિગતો દાખલ કરો (જેમ કે નામ, મોબાઈલ નંબર, ઇમેલ આઇડી, અને અન્ય જરૂરી માહિતી).
- તમારી ઓળખ ચકાસવા માટે OTP દાખલ કરો.
- મારી યોજના પોર્ટલ તમારી માહિતી પુરી કરી ડિજિટલ પ્રોફાઇલ બનાવો.
- આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ પુરાવા અપલોડ કરવાની જરૂર પડી શકે છે.