One Nation, One Election: મોદી કેબિનેટ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, ‘વન નેશન, વન ઈલેક્શન’ને મંજૂરી


One Nation, One Election: હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોદી કેબિનેટ બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય હોવાનું સામે આવ્યું છે જેમાં વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે.વધુમાં જણાવી દઈએ તો હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી અઠવાડિયામાં શિયાળા સત્રમાં અપીલને રજૂ કરે તેવી શક્યતાઓ છે હાલમાં જ મીડિયા અહેવાલો મુજબ સામે આવ્યું છે કે વન નેશન-વન ઈલેક્શન  અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી પરંતુ આજે મોદી કેબિનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ બિલને હવે મંજૂરી આપી દેવામાં આવી છે

આ સિવાય મીડિયા અહેવાલો મુજબ મળતી વિગતો અનુસાર જેસીપીની કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો મંગાવવામાં આવશે ત્યારબાદ બિલ સંસદમાં રજૂ કરવામાં આવી તેવી શક્યતાઓ છે તેને પાસ કરવા માટે બિલને સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે આ સિવાય અગાઉ રામનાથ કોવિંદ કમિટીએ સરકારને દેશમાં એક દેશ એક ચૂંટણી અંગેનો રિપોર્ટ પણ સોપ્યો હતો 

વધુમાં જણાવી દઈએ તો આજે એટલે કે ગુરુવારે મોદી કેબિનેટ ની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ બિલને સદનના પટલ પર રજૂ કરી શકે છે સંસદનું શિયાળું સત્ર ચાલે છે આવતા અઠવાડિયે આ બિલને રજૂ થાય તેવી શક્યતાઓ છે 

આ સિવાય દેશના હાલ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ સમયે ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે આ બિલ પાસ થયા બાદ જ્યારે કાયદાનું સ્વરૂપ લેવામાં આવશે ત્યારે દેશમાં એક સાથે એક ચૂંટણીનું આયોજન કરવામાં આવશે

Leave a Comment