બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી આર્ટસ, કોમર્સ, સાયન્સ, મેનેજમેન્ટ, એજ્યુકેશન, કોમ્પ્યુટર સાયન્સ, કાયદો અને સામાજિક કાર્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડરગ્રેજ્યુએટ, અનુસ્નાતક અને ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવે છે.
વિદ્યાર્થીઓ તેમની પોતાની અનુકુળતા અને સગવડતા અનુસાર ઘરે બેઠા બેઠા કે નોકરી ની સાથે અભ્યાસક્રમ પુર્ણ કરી શકે છે.
આ આર્ટિકલમાં આપણે બાબા સાહેબઆંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા આપ્યા બાદ પરિણામ કેવી રીતે જોવુ તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતિ મેળવીશું.
બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિણામ ૨૦૨૩-૨૪
આર્ટિકલનું નામ | BAOU પરિણામ તપાસવું |
આર્ટિકલનો હેતુ | વિધાર્થીઓ સરળતાથી પરિણામ જોઇ શકે |
પરિક્ષા માટેની નું પરિણામ ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લિક કરો |
અમારી સાથે વ્હોટસએપ માં જોડાવા માટે |
આ પણ વાંચો