One Nation, One Election: મોદી કેબિનેટ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, ‘વન નેશન, વન ઈલેક્શન’ને મંજૂરી
One Nation, One Election: હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોદી કેબિનેટ બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય હોવાનું સામે આવ્યું છે જેમાં વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે.વધુમાં જણાવી દઈએ તો હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે આગામી અઠવાડિયામાં શિયાળા સત્રમાં અપીલને રજૂ કરે તેવી શક્યતાઓ … Read more