Siyaram Baba:110 વર્ષ જૂના, આજે પણ કરે છે તમામ કામ, 12 વર્ષ સુધી ચૂપ રહ્યા, કરોડો રૂપિયાનું દાન,સાક્ષાત હનુમાન રૂપ
Siyaram Baba:109 વર્ષ જૂના, આજે પણ કરે છે તમામ કામ, 12 વર્ષ સુધી ચૂપ રહ્યા, કરોડો રૂપિયાનું દાન, જાણો કોણ છે બાબા સિયારામ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના નર્મદા નદીના ઘાટ પર સ્થિત ભટ્યાના આશ્રમમાં રહેતા 109 વર્ષના સિયારામ બાબા આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેમની ઉંમર વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ કહેવાય છે કે … Read more