WhatsApp ગ્રૂપમાં જોડાવો!

PM Kisan 15th Installment : પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો જાહેર, અહીંથી PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો @pmkisan.gov.in

4.7/5 - (3 votes)

PM Kisan 15th Installment: પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો ; કેન્દ્ર સરકાર દ્વાર ખેડૂતો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. તે પૈકી એક અગત્યની યોજના એટલે PM Kisan સન્માન નિધી યોજના. આ યોજના મા ખેડૂતોને વર્ષમા 3 હપ્તા રૂ. 2000 લેખે એમ કુલ 6000 ખેડૂતોના ખાતામા જમા કરવામા આવે છે. અત્યાર સુધી આ યોજનામા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. PM કિસાન યોજના 15 માં હપ્તાની તારીખ 15 નવેમ્બર 2023 હતી.

પી એમ કિસાન યોજનાનો 15મો હપ્તો, 15મો હપ્તો, પીએમ કિસાન યોજના,પીએમ કિસાન યોજના 2023, 15મો હપ્તો જાહેર,2023 માં હપ્તો, પી એમ કિસાન યોજનાનો 15 મો હપ્તો, પી એમ કિસાન યોજનાનો 15 હપ્તો, પી એમ કિસાન 15મો હપ્તો 2023,15મો હપ્તો જાહેર / 2000નો હપ્તો / પીએમ કિસાન યોજના 2023 / khissu / khedut samachar,પી એમ કિસાન 15મો હપ્તો ક્યારે મળશે, પી એમ કિસાન 2000નો 15મો હપ્તો ક્યારે આવશે, પી એમ કિસાન યોજના 15મા હપ્તાની તારીખ, 2000નો હપ્તો,પીએમ કિસાન 2023, પી એમ કિસાન યોજના

pm kisan 15th installment date 2023, pm kisan 15th installment date, pm kisan 15th installment, pm kisan 15th installment release date, pm kisan 15th installment news, pm kisan 15th installment kab aayegi,pm kisan,pm kisan next installment date, pm kisan 15th installment 2023, pm kisan yojana 15th installment date 2023, pm kisan yojana 15th installment, pm kisan 15th installment update, pm kisan 15th kist date, pm kisan next installment date 2023

આ આર્ટીકલમાં આપને ગુજરાત પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો  વિષે માહિતી મેળવવાના છીએ. તમને અન્ય સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો.

PM Kisan 15th Installment : પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો જાહેર, અહીંથી PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો @pmkisan.gov.in

PM Kisan 15th Installment | પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો

યોજના નું નામપ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીદેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો15મોં હપ્તો
ઓફિસીયલ વેબસાઈટpmkisan.gov.in

PM Kisan 15th Installment

ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થવાના હેતુસર ચાલુ કરવામા આવેલી આ યોજનામા દર વર્ષે 3 હપ્તા જમા કરવામા આવે છે. આમ વર્ષે કુલ રૂ.6000 ની આર્થીક સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામા જમા કરવામા આવે છે. PM કિસાન યોજના 15 મો હપ્તો 15 નવેમ્બર 2023 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, અત્યાર સુધીમા આ યોજના મા કુલ 14 હપ્તા જમા કરવામા આવ્યા છે. હવે PM Kisan 15th Installment એટલે કે પીએમ કિસાન યોજના 15 મો હપ્તો જમા કરવામા આવશે. 15 મો હપ્તો જમા કરવાની તારીખ આવી ગઇ છે. ચાલો જાણીએ આ 15 મો હપ્તો કયારે જમા કરવામા આવશે અને તેનુ સ્ટેટસ કઇ રીતે ચેક કરવુ.

પીએમ કિસાન યોજના ના 15 મો હપ્તો

કેન્દ્ર સરકારના ક્રુષિ વિભાગ Agriculture INDIA દ્વારા ટવીટર પર કરવામા આવેલ ટવીટ અનુસાર પીએમ કિસાન યોજના ના 15 મો હપ્તો તમામ ખેડૂતો ના ખાતામા તા. 15 નવેમ્બર 2023 ના રોજ DBT ના માધ્યમથી સીધો બેંકખાતામા જમા કરવામા આવશે. દેશના 8 કરોડ ખેડૂતોના ખાતામા સીધો આ હપ્તો જમા કરવામા આવનાર છે.

PM કિસાન લાભાર્થી યાદી

PM Kisan યોજનાના લાભાર્થી નુલીસ્ટ ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in પર મૂકવામા આવેલ છે. જેમા તમે તમારા ગામનુ લીસ્ટ જોઇ શકો છો. ઉપરાંત તમને અત્યાર સુધીમા મળેલા કુલ હપ્તાનુ સ્ટેટસ પણ ચેક કરી શકો છો.

  • PM Kisan લાભાર્થી યાદી ચેક કરવા માટે સૌ પ્રથમ ઓફીસેયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
  • તેમા જમણી બાજુ આપેલા વિવિધ મેનુ પૈકી BENIFICIARY LIST પર ક્લીક કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા રાજય, જિલ્લો, તાલુકો અને ગામ સીલેકટ કરો.
  • ત્યારબાદ સબમીટ બટન પર કલીક કરતા તમારા ગામનુ આખુ લાભાર્થીનુ લીસ્ટ જોઇ શકસો.

PM કિસાન E KYC

પીએમ કિસાન યોજના ના લાભાર્થીઓ માટે e-KYC કરાવવુ ફરજીયાત કરવામા આવ્યુ છે. જો તમારે e-KYC કરવાનુ બાકી હોય તો તે વહેલુ પુરૂ કરવુ જોઇએ. કારણ કે e-KYC ન થવાથી તમને મળતો હપ્તો અટકી શકે છે. e-KYC કરવા માટે તમારા ગામના VCE નો સંપર્ક કરી કરાવી શકો અથવા ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન પણ કરાવી શકો છો. આ માટે નીચેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • e-KYC કરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ pmkisan.gov.in ઓપન કરો.
  • ત્યારબાદ જમણી બાજુ Farmers Corner મા આપવામા આવેલ e-KYC પર કલીક કરો.
  • ત્યારબાદ તમારી આધાર ની વિગતો અને બેંક ખાતાની વિગતો નાખી તમે e-KYC કરાવી શકો છો.

લિસ્ટ માં નામ છે કે નહિ અહીંથી જુઓ

  • સૌ પ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • અહીં ફાર્મર્સ કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે.
  • અહીં PMKSNY લાભાર્થી યાદીનો વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે. આમાં પહેલા રાજ્યનું નામ, પછી જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો.
  • વિનંતી કરેલી બધી માહિતી ભર્યા પછી, ગેટ રિપોર્ટ પર ક્લિક કરો અને આમ કર્યા પછી, તમારા ગામના પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની સૂચિ તમારી સામે ખુલશે.
  • આ યાદી જોઈને તમે જાણી શકશો કે તમારું નામ લાભાર્થી ખેડૂતોમાં છે કે નહીં.

PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરો

15મોં હપ્તાનુ સ્ટેટસ આવી રીતે ચેક કરી શકાય છે.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ pmkisan.gov.in વેબસાઈટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: ત્યારબાદ હોમપેજ પર ‘farmers corner’માં આપવામાં આવેલ ‘બેનેફિશિયરી સ્ટેટસ’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: ત્યારબાદ રજિસ્ટર કરવામાં આવેલ આધાર નંબર અથવા બેન્ક એકાઉન્ટ નંબર દાખલ કરો.
  • સ્ટેપ 4: ત્યારબાદ ‘Get Data’ પર ક્લિક કરો.
  • સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારા ખાતામા જમા થયેલા હપ્તાનુ સ્ટેટસ જોવા મળશે.
  • જે ખેડૂતોએ હજુ સુધી eKYCની પ્રોસેસ પૂર્ણ કરી નથી, તેમને 15મો હપ્તો નહીં મળે.

PM KISAN KYC ઓનલાઈન અપડેટ કેવી રીતે કરવું?

PM કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ફરજિયાત આધાર KYC કરવું પડે છે. કેવી રીતે આધાર KYC કરવું તેની માહિતી અહીં આપી છે. જે લાભાર્થીએ KYC નહિ કર્યું હોય તેને 15મોં હપ્તો નહિ મળે, તેની નોંધ લેવી

  • સ્ટેપ 1: PM કિસાનની ઓફીસીયલ વેબસાઈટની મુલાકાત લો અને KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • સ્ટેપ 2: હવે આધાર કાર્ડ નંબર એન્ટર કરો, કેપ્ચા કોડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક કરવામાં આવ્યો છે, તે એન્ટર કરો.
  • સ્ટેપ 3: OTP પ્રાપ્ત થયા બાદ તે એન્ટર કરો. ત્યારબાદ KYC વેરિફિકેશન સરળતાથી પૂર્ણ થઈ જશે.
  • ખાસ નોંધ: તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવા જરૂરી છે. જો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર અપડેટ નહિ હોય તો તમારા નંબર પાર ઓટીપી (OTP) નહિ આવે.

ઉપયોગી લીનક્સ

PM કિસાન ઓફીસીયલ વેબસાઇટઅહી ક્લિક કરો
PM KISAN 15 મા હપ્તાનુ સ્ટેટસ ચેક કરોઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  પ્રધાનમંત્રી કિસાન યોજના 15મો હપ્તો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x