PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન યોજના હેઠળ દેશના લાખો ખેડૂતોને નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ યોજનાનો ડિસેમ્બરનો હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વધુમાં જણાવી દે તો ગુજરાતમાં 11.97 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી લીધી છે પરિણામે ગુજરાતમાં સમગ્ર દેશમાં ફાર્મર રજીસ્ટ્રી પ્રથમ ક્રમે છે પરંતુ આ યોજનાના માધ્યમથી જે હપ્તો આપવામાં આવે છે તેને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દે ખેડૂતો માટેની એક મહત્વ પણ સૂચના બહાર પાડવામાં આવે છે એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો ખાતેદારના લેન્ડ રેકેટને યુનિક આઈડી ના તેમજ આઇડી સાથે લિંક કરવા માટે ગયેલ 15 મી ઓક્ટોબરથી ફાર્મ ભરાઈ રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. હવે આમની અસર પીએમ કિસાન યોજનાના હપ્તામાં પણ પડી શકે છે
પીએમ કિસાન યોજનાનું હપ્તો મેળવવા માટે ફાર્મરી રજીસ્ટ્રી જરૂરી છે
તમામ ખેડૂતોને જણાવી દઈએ કે ખેડૂતની ફાર્મર રજીસ્ટ્રી માર્ચ 2014 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયો છે જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી ડિસેમ્બર મહિનાનું હપ્તો મેળવવા માટે 30મી નવેમ્બર સુધીના ફાર્મર રજીસ્ટર ફરજિયાત કરવામાં આવી છે જે પણ ખેડૂતોએ આ રજીસ્ટ્રી નહીં કર્યું હોય તેમને હપ્તો નહીં મળી શકે તેઓ પણ મીડિયામાં જાણવા મળી રહ્યું છે જે ખેડૂતોએ 30મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી કરાવીએ છીએ તેવા ખેડૂતોને જ પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો ડિસેમ્બરનો હપ્તો મળી શકે છે
આ રીતે કરાવી શકો છો ફાર્મર રજીસ્ટ્રી :
આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો ડિસેમ્બરનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે તલાટી/ ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરી શકો છો જો તમે ગ્રામીણ ક્ષેત્રમાં રહો છો તો સાથે જ તમે જનસેવા કેન્દ્ર પર જઈને પણ આ પ્રક્રિયાના પૂર્ણ કરી શકો છો મામલતદાર કચેરી હોય કે પછી તાલુકા પંચાયતમાં જઈને તમે આ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો