ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીજીએ કર્યું મોટું એલાન, જુઓ માહિતી

Rate this post

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીજીએ કર્યું મોટું એલાન શું છે આ એલન આપને જાણીશું નીચે આપેલ વિડીયો દ્વારા.

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીજીએ કર્યું મોટું એલાન, જુઓ માહિતી
ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીજીએ કર્યું મોટું એલાન, જુઓ માહિતી

ગુજરાતમાં પોલીસ ભરતી

પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનુ આયોજન કરશે.

ગરમીની સીઝન પૂર્ણ થતા જ તારીખ જાહેર કરાશે

આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. ત્યારે કોઈ યુવાને રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષાા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!