Stock Market Holidays : ઉતરાયણના દિવસે શેર બજાર બંધ રહેશે? જાણો સ્ટોક માર્કેટ હોલીડે ડે કેલેન્ડર વિશે


Stock Market Holidays : મકરસંક્રાંતિ અને લોહડીનો પર્વ ખૂબ જ નજીક આવી ગયો છે આગામી 13 અને 14 જાન્યુઆરીએ  મકરસંક્રાંતિ અને લોહળીનો પર્વ ઉજવવામાં આવશે આ દરમિયાન અગ્રણી બેંકો પણ બંધ રહેશે ત્યારે શેરબજાર ખુલુ રહેશે કે બંધ રહેશે તે અંગે ઘણા બધા રોકાણકરોમાં મૂંઝવણ છે તો ચાલો જાણીએ તહેવારના દિવસે શેર માર્કેટ ચાલુ રહેશે કે બંધ અથવા શું થશે મોટા ફેરફાર?

લોડીનો તહેવાર 13 જાન્યુઆરીએ છે એટલે કે હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા હશે સોમવારે ઉજવવામાં આવશે જ્યારે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી એટલે કે મંગળવારના દિવસે ઉજવવામાં આવશે 16 જાન્યુઆરી દરમિયાન ઉજવવામાં આવશે આ બંને તહેવાર ખૂબ જ અગત્યના છે  લોહડી પંજાબ અને ઉત્તર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસે લોકો અગ્નિદેવની પૂજા પણ કરતા હોય છે અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરતા હોય છે બીજી તરફ મકરસંક્રાંતિ ગુજરાતીઓ નહીં પરંતુ દેશભરમાં ઉજવવા તો પાવન પર્વ માનવામાં આવે છે

14 તારીખે મકરસંક્રાંતિ દેશભરમાં ઉજવણી થશે  આ દરમિયાન બેંકો બંધ રહેશે કે નહીં તે અંગે પણ મનમાં મૂંઝવણતા ઘણા  લોકોમાં હશે તો આપ સૌને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ માં સૂર્યદેવ ની પૂજા કરવામાં આવે છે તેમજ અનાજ અને  મીઠાઈ વગેરેનું દાન કરવામાં આવે છે આ દિવસે દાન કરવું ખૂબ જ  શુભ માનવામાં આવે છે 

આ તહેવાર દરમિયાન સ્ટોક માર્કેટ ચાલુ રહેશે કે બંધ રહેશે તે અંગે જણાવી દઈએ તો BSE અને NSE બંને દિવસે ખુલ્લા રહેશે   આ દિવસે ટ્રેડિંગ રજા જાહેર કરવામાં આવી નથી કરન્સી ડેરીવેજન્સ અને કોમોડિટી જેવા સેગમેન્ટ પણ બંને દિવસે ચાલુ રહેશે તેવું મીડિયા અહેવાલોમાં જાણવા મળી રહ્યું છે

Leave a Comment