Tractor Sahay Yojana 2025 Gujarat:ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે ₹60,000 રૂપિયાની સબસીડી ,આવી જ રીતે કરો અરજી


Tractor Sahay Yojana 2025 Gujarat:ટ્રેક્ટર ખરીદવા સરકાર આપશે ₹60000 રૂપિયાની સબસીડી ,આવી જ રીતે કરો અરજી Tractor Sahay Yojana 2025 Gujarat ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવ્યા છે કે રોજ ખેડૂતોને ખેતી કરવા માટે સરકાર દ્વારા ટ્રેક્ટર લેવા માટે ખેડૂતોને જાણી શકે છે નથી કરી ખેડૂત મેળવી શકે ટ્રેકટર સબસીડી 2025

ખેડૂત મિત્ર રહેવા માંગતા હોય તો કેવી રીતે કેવી રીતે અરજી કરવી ખેડૂત મિત્રો અરજી કરવા માટે કયો ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કયા ખેડૂતો ટ્રેક્ટર સબસીડી નો લાભ લઈ શકે જેને સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે તો તમે કોન્ટેક્ટ સબસીડી લેવા માંગતા હો તો માહિતી મેળવી શકો છો

ટ્રેકટર સબસીડી 2025 હેતુ Tractor Sahay Yojana 2025 Gujarat

હાલમાં કેટલાય સીમાંત ખેડૂતો એટલે કે નાના ખેડૂતો છે કે અમને ખેતી કરવા માટે શું કરીએ છીએ કે તેમને સરકાર દ્વારા ટ્રેક્ટર સહારે આપવામાં આવે છે જે સીમાન ખેડૂતો છે તમને ₹40,000 ની સબસીડી આપવામાં આવે જેથી કરી અને તેમના ઉત્પાદન કરી શકે અને ખેડૂતોને લાભ થઈ શકે

ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો, રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરવાની રીત જાણો

ટ્રેક્ટર સહાય યોજના 2025 સબસિડી દર:

  • ટ્રેક્ટર ની સબસીડી માટે 40 P.T.O. H.P. સુધીના ટ્રેક્ટર માટે : કુલ ખર્ચના 25% અથવા ₹45,000 ટ્રેક્ટર ની સબસીડી (જે ઓછું હોય તે).
  • ટ્રેક્ટર ની સબસીડી માટે 40-60 P.T.O. H.P.ના ટ્રેક્ટર: કુલ ખર્ચના 25% અથવા ₹60,000 ટ્રેક્ટર ની સબસીડી (જે ઓછું હોય તે).

ટ્રેક્ટર સહાય યોજના 2025 જરૂરી દસ્તાવેજો

  • જમીનના 7/12 અને 8/અ ના ઉતારા.
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર: SC/ST માટે (જો લાગુ હોય).
  • બેન્ક ખાતાની ઝેરોક્ષ.
  • રેશનકાર્ડ
  • પાનકાર્ડ

ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ફોર્મ, આ રીતે ભરો અને જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

ટ્રેક્ટર સહાય યોજના 2025 અરજી પ્રક્રિયા How to Online Apply Tractor Sahay Yojana 2025 Gujarat

  • પહેલા તમારે ikhedut પોર્ટલ પર જઈને “ખેતીવાડી યોજના” પસંદ કરવાની.
  • ત્યાં જઈને “ટ્રેક્ટર સહાય યોજના” પર ક્લિક કરવાનું
  • ફોર્મ માં જણાવેલ જરૂરી વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરો.

ટ્રેક્ટર સહાય યોજના 2025 કોણ લાયક છે?

ગુજરાતના તમામ નાના, સિમાંત, SC/ST, મહિલા અને સામાન્ય શ્રેણીના ખેડૂતો.

ટ્રેક્ટર સહાય યોજના 2025 સબસીડી કેટલી છે?

SC/ST માટે 50% અથવા ₹60,000; સામાન્ય માટે 40% અથવા ₹45,000.

ટ્રેક્ટર સહાય યોજના 2025 અરજી કેવી રીતે કરવી?

ikhedut પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરો.

Leave a Comment