Vidhva Sahay Yojana:આ યોજના હેઠળ મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાયતા


Vidhwa Sahay Yojana 2025 :રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે નબળા પરિવારને આર્થિક સહાયતા મદદ પૂરી પાડવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે આજે મેં તમને વિધવા સહાય યોજના વિશે જણાવીશું ઘણા લોકોના મનમાં એ પણ વિચાર આવતો હોય છે કે વિધવા સહાય યોજના ફોર્મ 2025 વિધવા સહાય યોજના શું છે તેમની પાત્રતા શું છે કોને લાભ મળી શકે છે આ તમામ વિગતો તમે આ મહત્વપૂર્ણ લેખના માધ્યમથી વાંચી શકશો વિધવા સહાય યોજના ઠરાવ

વધુમાં જણાવી દઈએ તો નિરાધાર વિધવા મહિલાઓને સમાજમાં સમાન મળે વિધવા સહાય યોજના ગુજરાત અને આરામથી જીવી શકે તેમના માટે આ યોજના હેઠળ તેમને દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાયતા આપવામાં આવે છે નીચે આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા વિશે વિગતવાર જણાવી છે સાથે અન્ય વિગતો પણ મેળવી શકો છો વિધવા સહાય યોજના પરિપત્ર 2025

વિધવા સહાય યોજના 2025 લાભ કોને મળે છે?

આ યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ મળે છે જેમની ઉપર 18 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ વિધવા બહેનો અથવા મિત્રો મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ વિધવા સહાય ગ્રામ્ય સ્થળે કુટુંબની આવક ₹1,20,000 થી ઓછી હોવી જોઈએ સાથે જ શહેરી વિસ્તારમાં એક લાખ 50000 થી ઓછી આવક ધરાવતી મહિલાઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે વિધવા મહિલાઓને જ માત્ર આ યોજનાનો લાભ આપવામાં આવે છે ભારતીય નાગરિકતા ધરાવતી મહિલાઓને આ યોજના માટે પાત્ર માનવામાં આવે છે મહિલાએ ફરીથી લગ્ન ન કર્યા હોય તેવી મહિલાઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે Vidhva Sahay Yojana Online Check Status Gujarat

વિધવા સહાય યોજના ડોક્યુમેન્ટ 2025 Vidhva sahay yojana 2025 documents gujarati

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • પતિના મરણનો દાખલો
  • આવકનો દાખલો
  • બેંકની પાસબુક
  • પુન:લગ્ન કરેલ નથી તે અંગેનું તલાટીનું પ્રમાણપત્ર

સરકાર લગ્ન કરવા કુવરબાઈનુ મામેરુ યોજના તમામ દીકરીઓને મળશે ₹12000, આ રીતે જલ્દી અરજી કરો

વિધવા સહાય યોજના 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા

વિધવા સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને અન્ય વિગતો મેળવવા માટે તમારે ગામના તલાટી અને મળીને આ યોજના અંગે વધુ વિગતો મેળવી શકો છો સાથે તમે નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને પણ વધુ વિગતો મેળવી શકો છો સૌથી સરળ પ્રક્રિયા એ છે કે તમે નજીકના ગ્રામ્ય પંચાયતમાં જઈને આ યોજના અંગે વધુ વિગતો અને માહિતી મેળવીને તમે આ યોજના માટે અરજી કરી શકો છો

ગુજરાત વિધવા સહાય યોજના સ્થિતિ તપાસો Vidhva Sahay Yojana Online Check Status Gujarat

  1. સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનો રહેશે

Vidhva Sahay Yojana

  1. ત્યાં જઈ અને તમારે રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે

Vidhva Sahay Yojana

  1. ક્લિક કર્યા પછી એપ્લિકેશન ટ્રેકર લખેલું આવશે ત્યાં ક્લિક કરવાનું અને પછી નવું પેજ ખુલશે તેમાં લાભાર્થી નામ ટ્રેક તેના પછી એપ્લિકેશન પર ક્લિક કરવાનો રહેશે સ્ક્રીન પર તમને નવા પેજમાં જરૂરી વિગતો આધાર કાર્ડ નામ દાખલો તેવું અંદર એડ કરવાનું રહેશે પછી એક કેપ્ચા કોડ નાખશું એટલે તમારી અરજી આવી જશે

Leave a Comment