ગુજરાત ધોરણ 10 પરિણામ 2023 (10th result link), જુઓ રિજલ્ટ ડાયરેક્ટ લીંક @ www.gseb.org result

4.6/5 - (8 votes)

ગુજરાત ધોરણ 10 પરિણામ 2023 : 10 result link | gujarat board 10th result 2023 | 10 result 2023 | www.gseb.org result 2023 | 10th result link Live | gujcet result link | www gseb org result 2023 std 10

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની પરિપત્ર મુજબ કે માર્ચ-2023 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તા.25/06/2023 ના રોજ સવારના 08 વાગ્યે જાહેર કરવામાં આવશે.

આ આર્ટીકલમાં આપને ગુજરાત ધોરણ ૧0 રિજલ્ટ 2023 ની વાત કરવાના છીએ. કેવીરીતે જોઈશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરજો.

મિત્રો ડાયરેક્ટ રિજલ્ટ લીંક નીચે આપેલ છે. આભાર !

ગુજરાત ધોરણ 10 પરિણામ 2023

પરીક્ષાનું નામગુજરાત ધોરણ 12 સાયન્સ રિજલ્ટ 2023
યોજનાર બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
આર્ટીકલ પ્રકારરિજલ્ટ/પરિણામ
પરિણામ જાહેર તારીખ અને સમયતા.25/06/2023 ના રોજ સવારના 08 વાગ્યે
પરિણામ સ્ટેટસજાહેર થશે.
ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org અને www.gipl.in

આ પણ જુઓ : તલાટી મોક ટેસ્ટ પેપર, 40 થી વધુ ટેસ્ટ પેપર જવાબ સાથે, ટેસ્ટ આપીને તમારી સ્કીલ વધારો

જુઓ GSEB SSC પરિણામ 2023 લિંક

GSEB SSC પરિણામ 2023 વિદ્યાર્થીઓ માટે ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના GSEB SSC 10માનું પરિણામ સીધી લિંકની મદદથી પણ ચેક કરી શકશે જે પરિણામ જાહેર થયા પછી આ લેખમાં આપવામાં આવશે.

GSEB 10મું પરિણામ 2023 જાણવા માટે સીટ નંબર જેવી વિગતો સત્તાવાર પોર્ટલમાં દાખલ કરવાની જરૂર પડશે. GSEB 10thપરિણામોજેવા વિવિધ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે એકસાથે જાહેર કરવામાં આવશે

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ ઓનલાઈન કેવી રીતે ચેક કરશો મોબાઈલમાં


GSEB SSC પરિણામ 2023 તપાસવા માટે નીચે સ્ટેપ વાઈઝ માહિતી આપેલ છે.

સ્ટેપ-1

ઓફિસિયલ વેબસાઇટ www.gseb.org ની મુલાકાત લો અથવા નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-2

હોમપેજ પર, “GSEB SSC પરિણામ 2023” લિંક પર ક્લિક કરો.

સ્ટેપ-3

જ્યારે નવા પૃષ્ઠ પર રીડાયરેક્ટ કરવામાં આવે, ત્યારે છ-અંકનો સીટ નંબર દાખલ કરો.

સ્ટેપ-4

સબમિટ બટન પર ક્લિક કરો.

સ્ટેપ-5

ગુજરાત બોર્ડ 10માનું પરિણામ સ્ક્રીન પર આવી જશે.

SMS દ્વારા GSEB SSC પરિણામ 2023 જોવાં માટે શું કરવું?

 • પગલું 1: તમારા ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
 • પગલું 2: આપેલ ફોર્મેટમાં SMS ટાઈપ કરો: SSC રોલ નંબર.
 • સ્ટેપ 3: 56263 પર મેસેજ મોકલો.
 • પગલું 4: ગુજરાત બોર્ડ 10માનું પરિણામ એ જ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.

વધુ ટ્રાફિકને કારણે જ્યારે રિલિઝ કરવામાં આવે ત્યારે ઓનલાઈન પરિણામ તપાસવું મુશ્કેલ હોઈ શકે છે, તેથી વિદ્યાર્થીઓને SMS દ્વારા GSEB SSC પરિણામ 2023 જોવાની સુવિધા પણ મળશે. SMS દ્વારા તમારું GSEB 10મું પરિણામ 2023 જોવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.

WhatsApp દ્વારા GSEB HSC પરિણામ 2023 જોવાં માટે શું કરવું?

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાની બેઠક ક્રમાંક ( Seat Number ) ભરીને મેળવી શકશે , વિદ્યાર્થીઓ WhatsApp Number +916357300971  પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

આ પણ જુઓ : તલાટી મોડેલ પેપર 2023 ગુજરાત PDF, મેગા સ્ટડી મટીરીયલ જુઓ

ઉપયોગી લીનક્સ

જોઈન WhatsApp ગ્રુપ (દરેક અપડેટ માટે ભરતી,રિજલ્ટ)અહી ક્લિક કરો
ઓફિસિયલ પરિપત્રઅહી ક્લિક કરો
પરિણામ જોવાની ડાયરેક લીંકઅહી ક્લિક કરો
સતાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રુપમાં જોડાઓઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ધોરણ 10 પરિણામ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

 • gseb org result 2022
 • www.gseb.org 2022 result
 • SSC result 2022
 • gseb 10 result date 2022
 • 10 result 2022
 • www gseb org 2022 result
 • www gseb org 2022
 • gseb result 2023
 • 10 result 2022 gujarat board
 • www.gseb.org result 2022 std 10
 • www gseb org result 2022 std 10
 • std 10 result 2022 gujarat board
 • gseb 10 result date 2023
 • www gseb org 2022 result
 • 10th result 2022 gujarat board
 • std 10 arts result 2022
 • gseb result 2023 class 10
 • gseb result 2022 class 10
 • gseb hsc result 2022
 • std 10 result date 2022
 • std 10 result 2022 gujarat board
 • gseb 2023 result date class 10
 • gseb.org hsc result 2022
 • www gseb org 2022 result std 10
 • www gseb org 2022 result date
 • gseb result
 • ghseb result

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!