WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat 12 commerce result 2023 link : ધોરણ 12 કોમર્સ પરિણામ, અહીંથી જુઓ તમારું રિજલ્ટ

4/5 - (22 votes)

Gujarat 12 commerce result 2023 link : ધોરણ 12 કોમર્સ પરિણામ : થોડા દિવસો પહેલા જ ધોરણ-12 ની પરીક્ષાનું રીઝલ્ટ અને ધોરણ-10 ની પરીક્ષાનું રીઝલ્ટ જાહેર થયેલ છે. હવે ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓ આતૂરથી રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar દ્વારા ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે જાહેર થશે, તેના વિષે માહિતી મેળવીશું.

ધોરણ 12 નું રિઝલ્ટ | std 12 commerce result 2023 gujarat board | dhoran 12 result 2023 | ધોરણ 12 નું રિઝલ્ટ: gseb commerce result 2023 dhoran 12 commerce result 2023 | ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ 2022 | std 12 commerce result date 2023 gseb. ધોરણ 12 નું રિઝલ્ટ 2023 | ધોરણ 12 નું પરિણામ

Gujarat 12 commerce result 2023 link : ધોરણ 12 કોમર્સ પરિણામ, અહીંથી જુઓ તમારું રિજલ્ટ

Gujarat 12 commerce result 2023 link (ધોરણ 12 કોમર્સ પરિણામ)

સંસ્થાનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીક્ષા નું નામઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર
લેવાયેલ પરીક્ષા તારીખ28મી માર્ચ 2023 – 12મી એપ્રિલ 2023
GSEB HSC પરિણામ 2023 તારીખ આશરે૧ થી ૭ જુન 2023 ની વચે
પરિણામ સ્ટેટ્સ31/05/2023
ઓફિસીયલ વેબસાઇટwww.gseb.org

જુઓ ક્યારે છે ધોરણ 12 કોમર્સનું પરિણામ ?

ધોરણ 12 કોમર્સ પરિણામ 2023; હાલમાં, બોર્ડ આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં GSHEB 12th Commerce પરિણામ જાહેર કરવા માટે તૈયાર થઈ રહ્યું છે. GSHEB 12th Commerce Result 2023 માટેની અધિકૃત વેબસાઈટ ઉપલબ્ધ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓ તેમના પરિણામોની સમીક્ષા કરવા માંગતા હોય તેઓ દ્વારા ઍક્સેસ કરી શકાય છે.

std 12 arts result 2023 : ધોરણ 12 આર્ટસ પરિણામ 2023, અહીંથી જુઓ તમારું પરિણામ
std 12 arts result 2023 : ધોરણ 12 આર્ટસ પરિણામ 2023, અહીંથી જુઓ તમારું પરિણામ

GSHEB 12th Commerce Result 2023 Link

ધોરણ 12 કોમર્સ પરિણામની તારીખ જાહેર મે 2023 માં, ગુજરાત બોર્ડ GSHEB HSC આર્ટસ પરિણામ જાહેર કરવા માટે તૈયાર છે, જે મેના ચોથા સપ્તાહમાં એટલે કે આ અઠવાડિયાના અંતિમ દિવસોમાં જાહેર થવાની ધારણા છે. તાજેતરમાં, GSEBએ 25મેં ના રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર કર્યું હતું,

ઓનલાઈન રિજલ્ટ જુઓ ધોરણ 12 કોમર્સ 2023

  • સ્ટેપ 1 – www.gseb.org ની ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો.
  • સ્ટેપ 2 – ત્યાર બાદ Gujarat 12th Commerce Result 2023, GSEB HSC Result 2023 tab પર જાવ.
  • સ્ટેપ 3 – ત્યાર બાદ ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – ત્યાર બાદ તમારો રોલ નંબર નાખો, તમારી સામે Result ખુલી જશે.
  • સ્ટેપ 5 – ત્યાર બાદ રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ગુજરાત ધોરણ 12 કોમર્સ પરિણામ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x