WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat 12 Commerce Result 2023, ધોરણ 12 કોમર્સ પરિણામ જાહેર, જુઓ તમારું રીઝલ્ટ

4.5/5 - (60 votes)

Gujarat 12 Commerce Result 2023 : ધોરણ 12 કોમર્સ પરિણામ બાબતે ઉપયોગી સમાચાર (GSEB STD 12th Commerce Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી શરુ કરી દીધી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. આજે અમે તમને આ અર્તીક્લમાં ધોરણ 12 કોમર્સ  રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું. સંપૂર્ણ પોસ્ટ વાંચવા વિનંતી.

Gujarat 12 Commerce Result 2023, ધોરણ 12 કોમર્સ પરિણામ જાહેર, જુઓ તમારું રીઝલ્ટ

ધોરણ 12 કોમર્સ પરિણામ 

આર્ટીકલનું નામધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની વર્ગCommerce
પરિણામનું નામGujarat HSC COMMERCE RESULT 2023
પરિણામ પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટwww.gseb.org

ધોરણ 12 પરિણામ આજની અપડેટ

std 12 arts result 2023 : ધોરણ 12 આર્ટસ પરિણામ 2023, અહીંથી જુઓ તમારું પરિણામ
std 12 arts result 2023 : ધોરણ 12 આર્ટસ પરિણામ 2023, અહીંથી જુઓ તમારું પરિણામ

ધોરણ 10 અપડેટ

Gujarat 12 Commerce Result 2023, ધોરણ 12 કોમર્સ પરિણામ જાહેર, જુઓ તમારું રીઝલ્ટ
ગુજરાત ધોરણ 10 પરિણામ
Gujarat 12 Commerce Result 2023, ધોરણ 12 કોમર્સ પરિણામ જાહેર, જુઓ તમારું રીઝલ્ટ

જુઓ ગુજરાત ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will Release Result of GSEB Class 12th Commerce ?)

ધોરણ 12 કોમર્સ નું પરિણામ 2023:  ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ પરિણામ 31/05/2023 ના રોજ જાહેર થશે.

ઉપયોગી લીનક્સ

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાંઅહી ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટ પરિણામ માટેઅહીં ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 12 કોમર્સ પરિણામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x