Nishtha talim 2026

By | August 28, 2026

નિષ્ઠા તાલીમમાં જોડાવવા બાબત પરિપત્ર મુજબ તમામ કેટેગરી, લક્ષ્ય જૂથ (કોણે આ કોર્સ કરવાનો છે), માધ્યમ અને સંબંધિત કોર્સની લિંક્સ નીચે મુજબ છે:
નોંધણી (Enrollment) કરવાની છેલ્લી તારીખ: 31 ઓગસ્ટ, 2026
*કોર્સ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ: 15 સપ્ટેમ્બર, 2026*
➡️* *NISHTHA Category II (પ્રોફિશિયન્સી / દક્ષતા આધારિત કોર્સિસ)**
*કોણે આ કોર્સ કરવાનો છે (Target Group):*
પાયાના તબક્કા (Foundational Stage) અને પૂર્વ-પ્રાથમિક તબક્કા *(Preparatory Stage – ધોરણ ૫ સુધી)ના તમામ શાળાના આચાર્યો અને શિક્ષકો.*

➡️ *ECCE કોર્સ માટે* : સી.આર.સી. (CRCs), બી.આર.સી. (BRCs) અને આંગણવાડી કેન્દ્રોના અધિકારીઓ/કર્મચારીઓ પણ

*કોર્સિસ અને લિંક્સ:*

1. NISHTHA FLN (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1127&section=2372
2. NISHTHA FLN (Hindi): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1128&section=2371
3. *આ ત્રણ નંબરકોષ ઉર્દૂ નો છે જે આપણે કરવાનો નથી એટલે લિંક *નથી મૂકી.*

* 4. NISHTHA ECCE (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1125&section=2374
5. NISHTHA ECCE (Hindi): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1126&section=2373

➡️ **NISHTHA Category III (એડવાન્સ્ડ કોર્સિસ)*

*કોણે આ કોર્સ કરવાનો છે (Target Group):*

પાયાના (Foundational), પૂર્વ-પ્રાથમિક (Preparatory), ઉચ્ચ-પ્રાથમિક (Middle) અને માધ્યમિક (Secondary) તમામ શાળાના આચાર્યો તથા શિક્ષકો.
SCERT / DIET / BIET / CTE / SIEMAT / SIET / IASE ના વ્યાખ્યાતા/અધિકારીશ્રીઓ તેમજ BRC / CRC ના અધિકારીઓ/કર્મચારીઓ.

*કોર્સિસ અને લિંક્સ* :

1. Cyber Hygiene Practices: Personal Digital Devices (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1123&section=2376

2. Environmental Hazards of Electronic Waste (E-waste) (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1124&section=2378

3. Action Research (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1120&section=2377

4. Catch the Rain (English): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1121&section=2379

5. कैच द रेन – Catch the Rain (Hindi): https://learning.diksha.gov.in/diksha/course.php?id=1122&section=2380

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *